પ્રભુને જે યાદ કરે છે, દુઃખ શું છે એની ખબર નથી
માયામાં જે સતત રહે છે, એને રડ્યા વગર બીજું કાંઈ આવડતું નથી
અંતરના આનંદમાં જે રહે છે, એ સાથી સંગાથી શોધતા નથી
પરિવારમાં રહે છે જે સદાય, પ્રભુના દ્વારે એ પહોંચી શકતા નથી
The one who remembers God, will not know anything about sorrow
The one who persistently lives in illusion, does not know anything other than weeping
The one whose soul is happy, does not seek companionship
The one who dwells in family affairs always, will not reach the doors of God.
- સંત શ્રી અલ્પા મા