Read Quote

Share
 
પ્રેમ નથી કોઈ પીંજરું, પ્રેમ નથી કોઈ પૂતળું
પ્રેમ નથી કોઈ બંધન, પ્રેમ નથી કોઈ સાંકળ
પ્રેમ નથી કોઈને આધીન, પ્રેમથી નથી કોઈ પરાધીન
પ્રેમ તો છે પંખી આકાશનું, પ્રેમ તો છે મુક્ત હવામાં લહેરાવાનો

Love is not a cage, love is not a statue,
love is not a bondage, love is not a chain.
Love is not subject to anyone, love is not dependent on anything.
Love is like a bird in the sky.
Love is like flying freely in the sky.

- સંત શ્રી અલ્પા મા

પ્રેમ નથી કોઈ પીંજરું, પ્રેમ નથી કોઈ પૂતળું
પ્રેમ નથી કોઈ બંધન, પ્રેમ નથી કોઈ સાંકળ
પ્રેમ નથી કોઈને આધીન, પ્રેમથી નથી કોઈ પરાધીન
પ્રેમ તો છે પંખી આકાશનું, પ્રેમ તો છે મુક્ત હવામાં લહેરાવાનો
પ્રેમ નથી કોઈ પીંજરું, પ્રેમ નથી કોઈ પૂતળું /quotes/detail.aspx?title=prema-nathi-koi-pinjarum-prema-nathi-koi-putalum