પ્રેમી પ્રેમ કરે છે, ગુલામ નથી થાતો
ભક્ત ભક્તિ કરે છે, આંધળો નથી થાતો
સેવક સેવા કરે છે, બંધનમાં નથી આવતો
અંતર આનંદ કરે છે, છળકપટ નથી કરતું
A lover loves, he does not become a slave
A devotee worships, he does not become blind
A worshipper worships, he is not tied in a bondage
A soul enjoys, it does not play wicked games.
- સંત શ્રી અલ્પા મા