પ્રેમના સાગરમાં ડૂબ્યા પછી, અસ્તિત્વ અલગ રહેતું નથી
રહે જો અલગ અસ્તિત્વ, તો સમજજો પ્રેમના સાગરમાં તમે પૂરા ડૂબ્યા નથી
When one drowns in the ocean of love,
One’s identity is not separate,
If the identity is separate, realise that you have not drowned completely in the ocean of love.
- સંત શ્રી અલ્પા મા