તનની નગ્નતા દૂર થાય છે વસ્ત્રથી
પણ હૃદયની નગ્નતાને દૂર કરવા
મનને નગ્ન કરી, પહેરી લે પ્રભુના નામનું વસ્ત્ર
The nakedness of a body is covered with the clothing,
To cover the nakedness of a heart, please wear the clothing of the name of the God.
- સંત શ્રી અલ્પા મા