તમારી મહોબ્બત એક ખજાનો છે, એ બહુ મઝાનો છે
લાગે નિત નવો નવો, એવો એ ખજાનો છે, એ બહુ મઝાનો છે
English Translation
Your love is a treasure, and it is fantastic
We feel it to be fresh everyday, such is the treasure, and it is very nice.
- સંત શ્રી અલ્પા મા