તારા હૈયામાં જે ધડકે છે, એ તો મારું ચોરાયેલું દિલ છે
ધક ધક ધડકતી ધડકન તો મારી પ્યાર ભરી પોકાર છે
English Translation
What is beating in your heart, it is my stolen heart,
The each pulse of the beating heart, is the call of my love.
- સંત શ્રી અલ્પા મા