તૈયાર રહેજે હર ક્ષણે તું
ના રહેજે તું ખોટી ગફલતમાં
આવ્યો છે જ્યાં આ યુદ્ધ સંગ્રામમાં
તો ક્ષણ એક તો એવી આવશે
જ્યારે યોદ્ધા બનવું પડશે તારે
You, be prepared every moment since you have come to this battlefield.
There will be a time when you will have to become a fighter.
- સંત શ્રી અલ્પા મા