Read Quote

Share
 
 
થવું હોય જીવનમાં, થવા તમે એ દેજો
કરવું હોય જે પ્રભુ તમને મારી સંગ, કરી એ લેજો
ના રાખજો કાંઈ આશ તમે તમારી બાકી
બધી આશ પૂરી તમે કરી લેજો
છો સમજદાર તમે વધુ, શું કહેવું મારે
બસ આટલામાં બધું તમે સમજી જાજો

You let it happen in life, what is to happen,
Do what You wish with me in life O God,
Do not leave any wish of Yours unfulfilled,
Fulfil all the hopes and wishes,
You are more understanding,
What should I tell You more,
You understand in all of this.



- સંત શ્રી અલ્પા મા

 
થવું હોય જીવનમાં, થવા તમે એ દેજો
કરવું હોય જે પ્રભુ તમને મારી સંગ, કરી એ લેજો
ના રાખજો કાંઈ આશ તમે તમારી બાકી
બધી આશ પૂરી તમે કરી લેજો
છો સમજદાર તમે વધુ, શું કહેવું મારે
બસ આટલામાં બધું તમે સમજી જાજો
થવું હોય જીવનમાં, થવા તમે એ દેજો /quotes/detail.aspx?title=thavum-hoya-jivanamam-thava-tame-e-dejo-karavum-hoya-ja