થાઓ ભલે ખુલ્લી આંખોથી દૂર
પણ સમાશો હંમેશા બંધ આખોની પલકોમાં
ભલે દૂર થાઓ મારા ખુલ્લા નયનોની અટારીએથી
પણ સમાશો હમેશાં હૃદયના બંધ પટારામાં
You may distant yourself from open eyes, but you will always be placed in my closed eyes.
You may stay away from the vision of my open eyes.
But you will always be placed on the closed chest of my heart.
- સંત શ્રી અલ્પા મા