થાય છે શરૂઆત જ્યાં સાચી સફળતાની
શક્યતા ત્યાં વધી જાય છે
થતા નિરાશાના દ્વાર બંધ
સફળતાના દ્વાર ખૂલી જાય છે
When the beginning of true success starts,
Possibility increases there,
When the gates of disappointment will close,
The gates of success will open.
- સંત શ્રી અલ્પા મા