View Hymn (Bhajan)

Sr No. 4606 | Date: 25-May-20172017-05-25આ કલિયુગમાં પણ, સંતોનું અવતરણ થાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=a-kaliyugamam-pana-santonum-avatarana-thaya-chheઆ કલિયુગમાં પણ, સંતોનું અવતરણ થાય છે

વિકૃત જગતમાં પણ, સુકૃતનું સર્જન થાય છે

જાણો છો આવું કેમ થાય છે

મારી માડી હજી પણ પોતાના ખોળે બાળને ખેલાવે છે

જે ખેલે એના ખોળલે એ તો, બધાં આવરણોથી પર થઈ જાય છે

નથી હોતું કોઈ સંસ્કાર આપનાર, તોય ધર્મસ્થાપન કરી જાય છે

નવા નવા પથને પ્રકાશિત કરી, પ્રેરણાશાસ્ત્ર એ બની જાય છે

કંઈક રાહ ભટકેલાને, એ સાચી રાહ બતાડી જાય છે

પડતા-અખડતા કોઈકનો, એ સહારો બની જાય છે

આ છે ખેલ પ્રભુની કરામતના, જે ના અટકે છે

આ કલિયુગમાં પણ, સંતોનું અવતરણ થાય છે
A kaliyugamam pana, santonum avatarana thaya chhe

View Original
Increase Font Decrease Font

 
આ કલિયુગમાં પણ, સંતોનું અવતરણ થાય છે

વિકૃત જગતમાં પણ, સુકૃતનું સર્જન થાય છે

જાણો છો આવું કેમ થાય છે

મારી માડી હજી પણ પોતાના ખોળે બાળને ખેલાવે છે

જે ખેલે એના ખોળલે એ તો, બધાં આવરણોથી પર થઈ જાય છે

નથી હોતું કોઈ સંસ્કાર આપનાર, તોય ધર્મસ્થાપન કરી જાય છે

નવા નવા પથને પ્રકાશિત કરી, પ્રેરણાશાસ્ત્ર એ બની જાય છે

કંઈક રાહ ભટકેલાને, એ સાચી રાહ બતાડી જાય છે

પડતા-અખડતા કોઈકનો, એ સહારો બની જાય છે

આ છે ખેલ પ્રભુની કરામતના, જે ના અટકે છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


ā kaliyugamāṁ paṇa, saṁtōnuṁ avataraṇa thāya chē

vikr̥ta jagatamāṁ paṇa, sukr̥tanuṁ sarjana thāya chē

jāṇō chō āvuṁ kēma thāya chē

mārī māḍī hajī paṇa pōtānā khōlē bālanē khēlāvē chē

jē khēlē ēnā khōlalē ē tō, badhāṁ āvaraṇōthī para thaī jāya chē

nathī hōtuṁ kōī saṁskāra āpanāra, tōya dharmasthāpana karī jāya chē

navā navā pathanē prakāśita karī, prēraṇāśāstra ē banī jāya chē

kaṁīka rāha bhaṭakēlānē, ē sācī rāha batāḍī jāya chē

paḍatā-akhaḍatā kōīkanō, ē sahārō banī jāya chē

ā chē khēla prabhunī karāmatanā, jē nā aṭakē chē