Home » All Hymns » અભણ તારા આ બાળને પ્રભુ ભણાવવાનું બાકી છે
  1. Home
  2. All Hymns
  3. અભણ તારા આ બાળને પ્રભુ ભણાવવાનું બાકી છે
Hymn No. 1836 | Date: 20-Oct-19961996-10-20અભણ તારા આ બાળને પ્રભુ ભણાવવાનું બાકી છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=abhana-tara-a-balane-prabhu-bhanavavanum-baki-chheઅભણ તારા આ બાળને પ્રભુ ભણાવવાનું બાકી છે
અજાણ આ તારા બાળને ઘણું શીખવવાનું બાકી છે
બાકી છે બાકી છે બાકી છે પ્રભુ, તારું અધૂરું કાર્ય પૂરું કરવાનું બાકી છે
કરી છે તે તારી ઘણી જવાબદારીઓ અદા, તોય કંઈક જવાબદારીઓ બાકી છે
આપ્યો છે તેં મને મનુષ્યજીવન, પણ માનવતાનો પાઠ ભણાવવો બાકી છે
આપ્યો છે તે બધું મને, પણ એનો ઉપયોગ કરવો કેમ એ શીખવવું બાકી છે
આવવું પડશે પ્રભુ તને મારી પાસ, પૂરું કરવું પડશે એ જે બધું બાકી છે
મારા હૈયામાં પ્રભુ પ્રેમનું સિંચન કરવાનું બાકી છે
હર સંજોગો ને હરક્ષણમાં જીવવું કેવી રીતે આનંદમાં, એનો અનુભવ આપવો બાકી છે
ગુણોથી ભરીને મને તારા જેવો બનાવવાનો છે, તારું એ કાર્ય બાકી છે
Text Size
અભણ તારા આ બાળને પ્રભુ ભણાવવાનું બાકી છે

Lyrics in English
abhaṇa tārā ā bālanē prabhu bhaṇāvavānuṁ bākī chē
ajāṇa ā tārā bālanē ghaṇuṁ śīkhavavānuṁ bākī chē
bākī chē bākī chē bākī chē prabhu, tāruṁ adhūruṁ kārya pūruṁ karavānuṁ bākī chē
karī chē tē tārī ghaṇī javābadārīō adā, tōya kaṁīka javābadārīō bākī chē
āpyō chē tēṁ manē manuṣyajīvana, paṇa mānavatānō pāṭha bhaṇāvavō bākī chē
āpyō chē tē badhuṁ manē, paṇa ēnō upayōga karavō kēma ē śīkhavavuṁ bākī chē
āvavuṁ paḍaśē prabhu tanē mārī pāsa, pūruṁ karavuṁ paḍaśē ē jē badhuṁ bākī chē
mārā haiyāmāṁ prabhu prēmanuṁ siṁcana karavānuṁ bākī chē
hara saṁjōgō nē harakṣaṇamāṁ jīvavuṁ kēvī rītē ānaṁdamāṁ, ēnō anubhava āpavō bākī chē
guṇōthī bharīnē manē tārā jēvō banāvavānō chē, tāruṁ ē kārya bākī chē

Explanation in English
This uneducated child of yours Oh God still has to study a lot.

This ignorant child of yours still has to learn a lot.

Lots is left, lots is left Oh God; your difficult work is still left to be be completed.

You have completed a lot of your responsibilities, yet some of your responsibility is still left.

You have given me human life, but I still have to learn the lesson of humanity.

You have given me everything, but how to use that I still have to learn.

You will have to come to me Oh God, you will have to complete what is still left.

You still have to sow love in my heart Oh God.

In every moment and in every situation how to live in joy, that experience you still have to give me.

Filling me with virtues and making me like you, that work of yours is still pending.