En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4553 | Date: 14-Sep-2016
2016-09-14
2016-09-14
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=achanaka-a-shum-thayum-achanaka-a-shum-thayum
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
હસતી-રમતી મારી વૃત્તિઓ સંગ તારી રે પ્રભુ
અચાનક આ શું થયું, ખેદ ક્યાંથી જાગ્રત થયો
આક્ષેપો ને વિક્ષેપોમાં ક્યાં એ ખોવાતી ગઈ
નાચી રહી હતી તારા તાનમાં, તારા સાંનિધ્યમાં
શાંત થઇને કરી રહી હતી યાદ તને, ત્યાં આ શું થયું
કચાશ અંતરની બહાર નીકળી ને ભ્રમિત થઈ એ ક્યારે ય ના એ સમજાયું
માયામાં ખોવાવા એ લાગી ગઈ, ભ્રમમાં એ ભટકતી ગઈ
પરિસ્થિતિ ખુદની ખુદને સામે આવી રે ગઈ
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
Achanaka a shum thayum, achanaka a shum thayum
View Original
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
હસતી-રમતી મારી વૃત્તિઓ સંગ તારી રે પ્રભુ
અચાનક આ શું થયું, ખેદ ક્યાંથી જાગ્રત થયો
આક્ષેપો ને વિક્ષેપોમાં ક્યાં એ ખોવાતી ગઈ
નાચી રહી હતી તારા તાનમાં, તારા સાંનિધ્યમાં
શાંત થઇને કરી રહી હતી યાદ તને, ત્યાં આ શું થયું
કચાશ અંતરની બહાર નીકળી ને ભ્રમિત થઈ એ ક્યારે ય ના એ સમજાયું
માયામાં ખોવાવા એ લાગી ગઈ, ભ્રમમાં એ ભટકતી ગઈ
પરિસ્થિતિ ખુદની ખુદને સામે આવી રે ગઈ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
acānaka ā śuṁ thayuṁ, acānaka ā śuṁ thayuṁ
hasatī-ramatī mārī vr̥ttiō saṁga tārī rē prabhu
acānaka ā śuṁ thayuṁ, khēda kyāṁthī jāgrata thayō
ākṣēpō nē vikṣēpōmāṁ kyāṁ ē khōvātī gaī
nācī rahī hatī tārā tānamāṁ, tārā sāṁnidhyamāṁ
śāṁta thainē karī rahī hatī yāda tanē, tyāṁ ā śuṁ thayuṁ
kacāśa aṁtaranī bahāra nīkalī nē bhramita thaī ē kyārē ya nā ē samajāyuṁ
māyāmāṁ khōvāvā ē lāgī gaī, bhramamāṁ ē bhaṭakatī gaī
paristhiti khudanī khudanē sāmē āvī rē gaī
Previous Bhajan
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
Next Bhajan
જગત ભલે માને કે ના માને
Previous Gujarati Bhajan
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
Next Gujarati Bhajan
જગત ભલે માને કે ના માને
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up