En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4552 | Date: 14-Sep-2016
2016-09-14
2016-09-14
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-jagatana-chalaka-he-jagatana-sambhalanara
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
કરે છે તું બધું, તને કાંઈ યાદ અપાવવાની જરૂર નથી
તને કાંઈ કહેવાની જરૂર નથી, જાણે છે તું બધું ને બધું
છતાંય કરીએ પ્રાર્થના તને આ વાત તો નવી નથી
માગણીઓ અમારી તો ક્યારે અ અટકી નથી
અટકી છે જીવનની ધારા, તૂટી છે જીવનનો દોર
પણ માગણીઓની દોર તો તૂટી નથી
માયાના ખેલ સમજીને પણ, કોઈ સમજી શક્યું નથી
ડગમગે સહુની નૈયા, ઇચ્છાઓનાં હલેસાં તોય ઘટ્યાં નથી
પામવી છે જે સ્થિરતા, એની માગણી બધાને હજી જડી નથી
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
He jagatana chalaka, he jagatana sambhalanara
View Original
હે જગતના ચાલક, હે જગતના સંભાળનારા
કરે છે તું બધું, તને કાંઈ યાદ અપાવવાની જરૂર નથી
તને કાંઈ કહેવાની જરૂર નથી, જાણે છે તું બધું ને બધું
છતાંય કરીએ પ્રાર્થના તને આ વાત તો નવી નથી
માગણીઓ અમારી તો ક્યારે અ અટકી નથી
અટકી છે જીવનની ધારા, તૂટી છે જીવનનો દોર
પણ માગણીઓની દોર તો તૂટી નથી
માયાના ખેલ સમજીને પણ, કોઈ સમજી શક્યું નથી
ડગમગે સહુની નૈયા, ઇચ્છાઓનાં હલેસાં તોય ઘટ્યાં નથી
પામવી છે જે સ્થિરતા, એની માગણી બધાને હજી જડી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
hē jagatanā cālaka, hē jagatanā saṁbhālanārā
karē chē tuṁ badhuṁ, tanē kāṁī yāda apāvavānī jarūra nathī
tanē kāṁī kahēvānī jarūra nathī, jāṇē chē tuṁ badhuṁ nē badhuṁ
chatāṁya karīē prārthanā tanē ā vāta tō navī nathī
māgaṇīō amārī tō kyārē a aṭakī nathī
aṭakī chē jīvananī dhārā, tūṭī chē jīvananō dōra
paṇa māgaṇīōnī dōra tō tūṭī nathī
māyānā khēla samajīnē paṇa, kōī samajī śakyuṁ nathī
ḍagamagē sahunī naiyā, icchāōnāṁ halēsāṁ tōya ghaṭyāṁ nathī
pāmavī chē jē sthiratā, ēnī māgaṇī badhānē hajī jaḍī nathī
Previous Bhajan
હે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથી
Next Bhajan
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
Previous Gujarati Bhajan
હે મારા વાલા, હે મારા નાથ, તારી કરુણા કાંઈ ઓછી નથી
Next Gujarati Bhajan
અચાનક આ શું થયું, અચાનક આ શું થયું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up