View Hymn (Bhajan)

Sr No. 4554 | Date: 14-Sep-20162016-09-14જગત ભલે માને કે ના માનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jagata-bhale-mane-ke-na-maneજગત ભલે માને કે ના માને,

જગતના માનવા-ના માનવાથી ફર્ક કાંઈ પડ્યો નથી

જગત ચલાવે છે પ્રભુ, છે આખા જગતનો સ્વામી,

કોઈના માનવા ના માનવાથી, હકીકત આ બદલાઈ નથી

લાખો વૈદ્યોને બેસાડી દો આસપાસ તમારી,

તૂટતી શ્વાસની દોર કોઈ જોડી શક્યું નથી,

આ હકીકતનો અસ્વીકાર કોઈએ કર્યો નથી

જુએ બધું, સમજે બધું, તોય અંતરની અનુભૂતિની બધા તો કરી શક્યા નથી

ચાહે છે મનુષ્ય પ્રભુને સમજવા, પ્રભુ હજી સુધી કોઈની સમજમાં આવ્યા નથી, તોય દાવા મનુષ્યના અટક્યા નથી

કુદરતની રીત છે અનોખી, કૃપા વગર એની તો ના સમજાય

જગત ભલે માને કે ના માને ...

જગત ભલે માને કે ના માને
Jagata bhale mane ke na mane

View Original
Increase Font Decrease Font

જગત ભલે માને કે ના માને,

જગતના માનવા-ના માનવાથી ફર્ક કાંઈ પડ્યો નથી

જગત ચલાવે છે પ્રભુ, છે આખા જગતનો સ્વામી,

કોઈના માનવા ના માનવાથી, હકીકત આ બદલાઈ નથી

લાખો વૈદ્યોને બેસાડી દો આસપાસ તમારી,

તૂટતી શ્વાસની દોર કોઈ જોડી શક્યું નથી,

આ હકીકતનો અસ્વીકાર કોઈએ કર્યો નથી

જુએ બધું, સમજે બધું, તોય અંતરની અનુભૂતિની બધા તો કરી શક્યા નથી

ચાહે છે મનુષ્ય પ્રભુને સમજવા, પ્રભુ હજી સુધી કોઈની સમજમાં આવ્યા નથી, તોય દાવા મનુષ્યના અટક્યા નથી

કુદરતની રીત છે અનોખી, કૃપા વગર એની તો ના સમજાય

જગત ભલે માને કે ના માને ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jagata bhalē mānē kē nā mānē,

jagatanā mānavā-nā mānavāthī pharka kāṁī paḍyō nathī

jagata calāvē chē prabhu, chē ākhā jagatanō svāmī,

kōīnā mānavā nā mānavāthī, hakīkata ā badalāī nathī

lākhō vaidyōnē bēsāḍī dō āsapāsa tamārī,

tūṭatī śvāsanī dōra kōī jōḍī śakyuṁ nathī,

ā hakīkatanō asvīkāra kōīē karyō nathī

juē badhuṁ, samajē badhuṁ, tōya aṁtaranī anubhūtinī badhā tō karī śakyā nathī

cāhē chē manuṣya prabhunē samajavā, prabhu hajī sudhī kōīnī samajamāṁ āvyā nathī, tōya dāvā manuṣyanā aṭakyā nathī

kudaratanī rīta chē anōkhī, kr̥pā vagara ēnī tō nā samajāya

jagata bhalē mānē kē nā mānē ...