View Hymn (Bhajan)

Sr No. 4809 | Date: 08-Mar-20192019-03-08આદિ અનાદિ દેવ તને પ્રણામ, હે જગતના નાથ તને પ્રણામhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=adi-anadi-deva-tane-pranama-he-jagatana-natha-tane-pranamaઆદિ અનાદિ દેવ તને પ્રણામ, હે જગતના નાથ તને પ્રણામ

તને પ્રણામ પ્રભુ તને પ્રણામ, તને પ્રણામ પ્રભુ તને પ્રણામ

હે સકળ જગતના ઉદ્ધારક તને પ્રણામ, હે ત્રિલોકીનાથ તને પ્રણામ

વિશ્વાસના અણુએઅણુમાં વસનારા, હે વિશ્વેશ્વર તને પ્રણામ

દરેક ચહેરામાં હસનારા, હરકે હૃદયમાં વસનારા, તને પ્રણામ

સંતો ને સિદ્ધોરૂપે વસી શાંતિ સ્થાપનારા, તને પ્રણામ

હૃદયમાં આનંદની લહેરી જગાડનારા, હે પરમાનંદ તને પ્રણામ

પ્રેમસ્વરૂપે હર જીવને પોષનારા, હે પરમેશ્વર તને પ્રણામ

ત્રિપુરારિ હે, મારા મુશરી હે, પરબ્રહ્મ પરમાત્મા તને પ્રણામ

સંપૂર્ણ જગતમાં વસનારા હે, પૂર્ણ બ્રહ્માંડને પ્રણામ

આદિ અનાદિ દેવ તને પ્રણામ, હે જગતના નાથ તને પ્રણામ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ādi anādi dēva tanē praṇāma, hē jagatanā nātha tanē praṇāma

tanē praṇāma prabhu tanē praṇāma, tanē praṇāma prabhu tanē praṇāma

hē sakala jagatanā uddhāraka tanē praṇāma, hē trilōkīnātha tanē praṇāma

viśvāsanā aṇuēaṇumāṁ vasanārā, hē viśvēśvara tanē praṇāma

darēka cahērāmāṁ hasanārā, harakē hr̥dayamāṁ vasanārā, tanē praṇāma

saṁtō nē siddhōrūpē vasī śāṁti sthāpanārā, tanē praṇāma

hr̥dayamāṁ ānaṁdanī lahērī jagāḍanārā, hē paramānaṁda tanē praṇāma

prēmasvarūpē hara jīvanē pōṣanārā, hē paramēśvara tanē praṇāma

tripurāri hē, mārā muśarī hē, parabrahma paramātmā tanē praṇāma

saṁpūrṇa jagatamāṁ vasanārā hē, pūrṇa brahmāṁḍanē praṇāma