View Hymn (Bhajan)

Sr No. 4808 | Date: 07-Mar-20192019-03-07આવડત વગરની વાતો ને આવડત વગરના વિચારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avadata-vagarani-vato-ne-avadata-vagarana-vicharaઆવડત વગરની વાતો ને આવડત વગરના વિચાર

ખબર નહીં ખુદનું તો શું થાય, અન્યને જરૂર કરે પરેશાન

સમજ્યા વગર કરે અમલ, સમજમાં તો કાંઈ આવે નહીં જરાય

નાચ નાચે એવા કે પોતાના નાચમાં સામેલ થાય બધાય

આવાંજ છે લોકોનાં વર્તન ને વ્યવહાર, જે જીવનમાં તો દેખાય

નથી કદર કોઈ સમયની, નથી કદર જે મળ્યું છે જીવનમાં જરાય

ભૂલીને બધું કરે એવાં નર્તન, કે જેમાં પળપળ બદલે પોતાનાં વર્તન

સરળતાથી કરે કોઈ કાર્ય, એને અટકાવી જાય છે, ખબર નહીં શું મઝા આવી જાય છે

ઈર્ષા ને અદેખાઈમાં જ રહે સદૈવ, ને એમાંથી બહાર નીકળવાની વાત પણ ના સહન થાય છે

આવડત વગરની વાતો ને આવડત વગરના વિચાર

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvaḍata vagaranī vātō nē āvaḍata vagaranā vicāra

khabara nahīṁ khudanuṁ tō śuṁ thāya, anyanē jarūra karē parēśāna

samajyā vagara karē amala, samajamāṁ tō kāṁī āvē nahīṁ jarāya

nāca nācē ēvā kē pōtānā nācamāṁ sāmēla thāya badhāya

āvāṁja chē lōkōnāṁ vartana nē vyavahāra, jē jīvanamāṁ tō dēkhāya

nathī kadara kōī samayanī, nathī kadara jē malyuṁ chē jīvanamāṁ jarāya

bhūlīnē badhuṁ karē ēvāṁ nartana, kē jēmāṁ palapala badalē pōtānāṁ vartana

saralatāthī karē kōī kārya, ēnē aṭakāvī jāya chē, khabara nahīṁ śuṁ majhā āvī jāya chē

īrṣā nē adēkhāīmāṁ ja rahē sadaiva, nē ēmāṁthī bahāra nīkalavānī vāta paṇa nā sahana thāya chē