En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4620 | Date: 18-Jun-2017
2017-06-18
2017-06-18
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajaba-kevi-a-vata-chhe-majani-sharuata-chhe
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
ખોવાઈને તારામાં, નિજ સ્વરૂપનાં દર્શન પામું છું
ભૂલીને ભાન તુજમાં, સત્ય સ્વરૂપને નીરખું છું
બધા દોષોનું શમન થઈ જાય છે, જ્યાં તારું આગમન થાય છે
વિચારોમાં વસે જ્યાં તું, ત્યાં તારો અહેસાસ પામું છું
આકાર વગર પણ, દીદારે દર્શન થાય છે
હૃદયના તારમાં કેવો, ઝળહળાટ ઉત્પન થાય છે
મન મસ્ત બને, હૃદય આનંદથી ઊભરાઈ જાય છે
થાય છે શું એ ખબર નથી, બધું આપોઆપ થાય છે
યાદ તારી આવતાં હું અલમસ્ત થઈ જાઉં છું
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
Ajaba kevi a vata chhe, majani sharuata chhe
View Original
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
ખોવાઈને તારામાં, નિજ સ્વરૂપનાં દર્શન પામું છું
ભૂલીને ભાન તુજમાં, સત્ય સ્વરૂપને નીરખું છું
બધા દોષોનું શમન થઈ જાય છે, જ્યાં તારું આગમન થાય છે
વિચારોમાં વસે જ્યાં તું, ત્યાં તારો અહેસાસ પામું છું
આકાર વગર પણ, દીદારે દર્શન થાય છે
હૃદયના તારમાં કેવો, ઝળહળાટ ઉત્પન થાય છે
મન મસ્ત બને, હૃદય આનંદથી ઊભરાઈ જાય છે
થાય છે શું એ ખબર નથી, બધું આપોઆપ થાય છે
યાદ તારી આવતાં હું અલમસ્ત થઈ જાઉં છું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ajaba kēvī ā vāta chē, majhānī śarūāta chē
khōvāīnē tārāmāṁ, nija svarūpanāṁ darśana pāmuṁ chuṁ
bhūlīnē bhāna tujamāṁ, satya svarūpanē nīrakhuṁ chuṁ
badhā dōṣōnuṁ śamana thaī jāya chē, jyāṁ tāruṁ āgamana thāya chē
vicārōmāṁ vasē jyāṁ tuṁ, tyāṁ tārō ahēsāsa pāmuṁ chuṁ
ākāra vagara paṇa, dīdārē darśana thāya chē
hr̥dayanā tāramāṁ kēvō, jhalahalāṭa utpana thāya chē
mana masta banē, hr̥daya ānaṁdathī ūbharāī jāya chē
thāya chē śuṁ ē khabara nathī, badhuṁ āpōāpa thāya chē
yāda tārī āvatāṁ huṁ alamasta thaī jāuṁ chuṁ
Previous Bhajan
કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી, કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી
Next Bhajan
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
Previous Gujarati Bhajan
કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી, કુરુક્ષેત્રનાં યુદ્ધ હજી બંધ થયાં નથી
Next Gujarati Bhajan
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up