En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4621 | Date: 20-Jun-2017
2017-06-20
2017-06-20
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-prabhu-tum-nitya-nirantara-shiva-tattvane-jagade-chhe
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
કેવી આ માયા નિદ્રા છે, જેનો કોઈ આદી ના અંત દેખાય છે
તું કરે છે કાર્ય તારાં નિરંતર ને નિરંતર તો જગતમાં
માયા પણ તો તારી આજ્ઞાનું પાલન કરતી જાય છે
તેં આપેલું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી એ કરતી જાય છે
અજબ ખેલ તારા છે નિરાળા, ના કળી એ શકાય છે
જીવ શિવ બને, શિવ જીવ બને, રમત આવી રમાય છે
પ્રભુ આખા જગતના રચયિતા, ક્યાંક લાચાર દેખાય છે
પૂર્ણ સમર્થતા ધારણ કરવા છતાં, ધીરજ તું રાખે છે
હે પ્રભુ, તું નિત્ય નિરંતર શિવ તત્ત્વને જગાડે છે
He prabhu, tum nitya nirantara shiva tattvane jagade chhe
View Original
હે પ્રભુ, તું નિત્ય નિરંતર
શિવ
તત્ત્વને જગાડે છે
કેવી આ
માયા
નિદ્રા છે, જેનો કોઈ આદી ના અંત દેખાય છે
તું કરે છે કાર્ય તારાં નિરંતર ને નિરંતર તો જગતમાં
માયા પણ તો તારી આજ્ઞાનું પાલન કરતી જાય છે
તેં આપેલું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી એ કરતી જાય છે
અજબ ખેલ તારા છે નિરાળા, ના કળી એ શકાય છે
જીવ
શિવ
બને,
શિવ
જીવ બને, રમત આવી રમાય છે
પ્રભુ આખા જગતના રચયિતા, ક્યાંક લાચાર દેખાય છે
પૂર્ણ સમર્થતા ધારણ કરવા છતાં, ધીરજ તું રાખે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
hē prabhu, tuṁ nitya niraṁtara śiva tattvanē jagāḍē chē
kēvī ā māyā nidrā chē, jēnō kōī ādī nā aṁta dēkhāya chē
tuṁ karē chē kārya tārāṁ niraṁtara nē niraṁtara tō jagatamāṁ
māyā paṇa tō tārī ājñānuṁ pālana karatī jāya chē
tēṁ āpēluṁ kārya pūrṇa niṣṭhāthī ē karatī jāya chē
ajaba khēla tārā chē nirālā, nā kalī ē śakāya chē
jīva śiva banē, śiva jīva banē, ramata āvī ramāya chē
prabhu ākhā jagatanā racayitā, kyāṁka lācāra dēkhāya chē
pūrṇa samarthatā dhāraṇa karavā chatāṁ, dhīraja tuṁ rākhē chē
Previous Bhajan
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
Next Bhajan
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Previous Gujarati Bhajan
અજબ કેવી આ વાત છે, મઝાની શરૂઆત છે
Next Gujarati Bhajan
તાપ હરો પ્રભુ, સઘળા સંતાપ હરો, અંતરના અંધકાર દૂર કરો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up