En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 926 | Date: 15-Aug-1994
1994-08-15
1994-08-15
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajada-kona-chhe-kona-nathi-kahevum-e-to-bahu-mushkela-chhe
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
આઝાદી મળે જીવનમાં, આઝાદ થવાની ઇચ્છા તો સહુની છે
આ દુનિયામાં ખરેખર આઝાદ તો બહુ ઓછા છે
ગુલામીએ ઘેર્યા છે જેણે, ના એ તો આઝાદ છે
કોઈ મનના ગુલામ, કોઈ તનના ગુલામ છે
ગુલામીની ઝંઝીરમાં જકડાઈ, જીવન તો સહુકોઈ જીવે છે
ગુલામીમાં ગુમ એવા થઈ ગયા છે, આઝાદીને ભૂલી ગયા છે
કહેવું શું એ લોકોને, જે ગુલામીને આઝાદી માની બેઠા છે
તન ને મનના તો નાતાનો ભેદ ભૂલી, આઝાદી ચાહે છે
બંધનમાં બંધાઈ-બંધાઈને, આખર એ તો મરી જાય છે
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
Ajada kona chhe, kona nathi, kahevum e to bahu mushkela chhe
View Original
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
આઝાદી મળે જીવનમાં, આઝાદ થવાની ઇચ્છા તો સહુની છે
આ દુનિયામાં ખરેખર આઝાદ તો બહુ ઓછા છે
ગુલામીએ ઘેર્યા છે જેણે, ના એ તો આઝાદ છે
કોઈ મનના ગુલામ, કોઈ તનના ગુલામ છે
ગુલામીની ઝંઝીરમાં જકડાઈ, જીવન તો સહુકોઈ જીવે છે
ગુલામીમાં ગુમ એવા થઈ ગયા છે, આઝાદીને ભૂલી ગયા છે
કહેવું શું એ લોકોને, જે ગુલામીને આઝાદી માની બેઠા છે
તન ને મનના તો નાતાનો ભેદ ભૂલી, આઝાદી ચાહે છે
બંધનમાં બંધાઈ-બંધાઈને, આખર એ તો મરી જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ājhāda kōṇa chē, kōṇa nathī, kahēvuṁ ē tō bahu muśkēla chē
ājhādī malē jīvanamāṁ, ājhāda thavānī icchā tō sahunī chē
ā duniyāmāṁ kharēkhara ājhāda tō bahu ōchā chē
gulāmīē ghēryā chē jēṇē, nā ē tō ājhāda chē
kōī mananā gulāma, kōī tananā gulāma chē
gulāmīnī jhaṁjhīramāṁ jakaḍāī, jīvana tō sahukōī jīvē chē
gulāmīmāṁ guma ēvā thaī gayā chē, ājhādīnē bhūlī gayā chē
kahēvuṁ śuṁ ē lōkōnē, jē gulāmīnē ājhādī mānī bēṭhā chē
tana nē mananā tō nātānō bhēda bhūlī, ājhādī cāhē chē
baṁdhanamāṁ baṁdhāī-baṁdhāīnē, ākhara ē tō marī jāya chē
Previous Bhajan
તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે
Next Bhajan
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Previous Gujarati Bhajan
તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે
Next Gujarati Bhajan
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up