View Hymn (Bhajan)

Sr No. 925 | Date: 13-Aug-19941994-08-13તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-shvasona-sandeshane-tum-jilaje-re-jara-jilajeતારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે

તારા સવાલ ના જવાબ, તને તો એમાં મળી જાશે

મૂંઝવણ જન્મોની, તારી પળમાં દૂર થઈ જાશે

સરકતા તાર શ્વાસોની સંગ, જો તું સરકી જાશે

જન્મોના ભેદ તારા, તું જાણી રે જાશે

શ્વાસે-શ્વાસે જો તું તારામાં સમાતો જાશે

મુક્તિનો આનંદ તને એમાં મળી જાશે

એક શ્વાસની મુલ્યતા જ્યાં તને સમજાશે

જીવન સફળ તારું ત્યાં બની રે જાશે

જોડાશે જ્યાં તું એની સંગ, રંગ તારો તો ખીલી જાશે

તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે
Tara shvasona sandeshane, tum jilaje re jara jilaje

View Original
Increase Font Decrease Font

 
તારા શ્વાસોના સંદેશાને, તું ઝીલજે રે જરા ઝીલજે

તારા સવાલ ના જવાબ, તને તો એમાં મળી જાશે

મૂંઝવણ જન્મોની, તારી પળમાં દૂર થઈ જાશે

સરકતા તાર શ્વાસોની સંગ, જો તું સરકી જાશે

જન્મોના ભેદ તારા, તું જાણી રે જાશે

શ્વાસે-શ્વાસે જો તું તારામાં સમાતો જાશે

મુક્તિનો આનંદ તને એમાં મળી જાશે

એક શ્વાસની મુલ્યતા જ્યાં તને સમજાશે

જીવન સફળ તારું ત્યાં બની રે જાશે

જોડાશે જ્યાં તું એની સંગ, રંગ તારો તો ખીલી જાશે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


tārā śvāsōnā saṁdēśānē, tuṁ jhīlajē rē jarā jhīlajē

tārā savāla nā javāba, tanē tō ēmāṁ malī jāśē

mūṁjhavaṇa janmōnī, tārī palamāṁ dūra thaī jāśē

sarakatā tāra śvāsōnī saṁga, jō tuṁ sarakī jāśē

janmōnā bhēda tārā, tuṁ jāṇī rē jāśē

śvāsē-śvāsē jō tuṁ tārāmāṁ samātō jāśē

muktinō ānaṁda tanē ēmāṁ malī jāśē

ēka śvāsanī mulyatā jyāṁ tanē samajāśē

jīvana saphala tāruṁ tyāṁ banī rē jāśē

jōḍāśē jyāṁ tuṁ ēnī saṁga, raṁga tārō tō khīlī jāśē