En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 927 | Date: 15-Aug-1994
1994-08-15
1994-08-15
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=milana-thaya-jyam-apanum-haiyane-shanti-tyam-mali-jaya
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
હૈયામાં ઊછળતા મોજાં, બધા શાંત તને જોઈ થઈ જાય
ભાવની ભાષામાં હૈયું મારું તણાતું ને તણાતું જાય
સમજાવું ઘણું એને, તોય એ સમજવા તૈયાર ના થાય
ક્યારેક ઉછાળામાં તો ક્યારેક તણાવોમાં, એ તણાઈ જાય
ભાવ હરે જ્યાં મારા, અસર એના પર ત્યાં જ થઈ જાય
જાગે જ્યાં જુદાઈભર્યા ભાવો, પ્રભુ તારી સંગ જ્યાં
વિરહની વેદના, ના એનાથી સહન થાય
રાતદિવસ મારા, ત્યારે રડવામાં રે જાય
છે આ તો કેવી રે અગન, કરી ઘણી કોશિશ તોય ના સમજાય
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
Milana thaya jyam apanum, haiyane shanti tyam mali jaya
View Original
મિલન થાય જ્યાં આપણું, હૈયાને શાંતિ ત્યાં મળી જાય
હૈયામાં ઊછળતા મોજાં, બધા શાંત તને જોઈ થઈ જાય
ભાવની ભાષામાં હૈયું મારું તણાતું ને તણાતું જાય
સમજાવું ઘણું એને, તોય એ સમજવા તૈયાર ના થાય
ક્યારેક ઉછાળામાં તો ક્યારેક તણાવોમાં, એ તણાઈ જાય
ભાવ હરે જ્યાં મારા, અસર એના પર ત્યાં જ થઈ જાય
જાગે જ્યાં જુદાઈભર્યા ભાવો, પ્રભુ તારી સંગ જ્યાં
વિરહની વેદના, ના એનાથી સહન થાય
રાતદિવસ મારા, ત્યારે રડવામાં રે જાય
છે આ તો કેવી રે અગન, કરી ઘણી કોશિશ તોય ના સમજાય
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
milana thāya jyāṁ āpaṇuṁ, haiyānē śāṁti tyāṁ malī jāya
haiyāmāṁ ūchalatā mōjāṁ, badhā śāṁta tanē jōī thaī jāya
bhāvanī bhāṣāmāṁ haiyuṁ māruṁ taṇātuṁ nē taṇātuṁ jāya
samajāvuṁ ghaṇuṁ ēnē, tōya ē samajavā taiyāra nā thāya
kyārēka uchālāmāṁ tō kyārēka taṇāvōmāṁ, ē taṇāī jāya
bhāva harē jyāṁ mārā, asara ēnā para tyāṁ ja thaī jāya
jāgē jyāṁ judāībharyā bhāvō, prabhu tārī saṁga jyāṁ
virahanī vēdanā, nā ēnāthī sahana thāya
rātadivasa mārā, tyārē raḍavāmāṁ rē jāya
chē ā tō kēvī rē agana, karī ghaṇī kōśiśa tōya nā samajāya
Previous Bhajan
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
Next Bhajan
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Previous Gujarati Bhajan
આઝાદ કોણ છે, કોણ નથી, કહેવું એ તો બહુ મુશ્કેલ છે
Next Gujarati Bhajan
પ્રેમ ભી તારી સંગ પ્રભુ, ઝઘડો ભી તારી સંગ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up