MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1921 | Date: 24-Dec-19961996-12-24અજાણી ડગર ને અજાણી રાહ પર ચાલતાં શીખવાડે પ્રભુ એ કોઈ ઓર નહીંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajani-dagara-ne-ajani-raha-para-chalatam-shikhavade-prabhu-e-koi-ora-nahimઅજાણી ડગર ને અજાણી રાહ પર ચાલતાં શીખવાડે પ્રભુ એ કોઈ ઓર નહીં,

પ્રભુ એ તો તારો પ્યાર છે પ્રભુ (2)

અંધારી મંઝિલને મારી અજવાળી ગયો, પ્રકાશ એના પર પાથરી ગયો એ ….

સ્નેહના સાગરમાં મારો હાથ પકડીને મને તરાવી ગયો, પ્રભુ એ તો તારો પ્યાર છે

મૂંગો બનીને બેઠો હતો હું તો, મને પ્યારભરી બોલી બોલતાં શીખવાડી ગયો એ, તો ….

હું શું હતો શું નહીં એથી તો અજાણ હતો, ઝગમગાવી આત્મજ્યોત, ખુદની પહચાન આપી ગયો

રાહેરાહે ભટકવા મજબૂર હતો હું, મારી એ મજબૂરીને દૂર કરનાર, પ્રભુ એ તો …..

આંખ સામે ના બીજો કોઈ ખ્યાલ હતો, ના કોઈ મંઝિલ હતી, તોય તારી હાજરીનો અહેસાસ પામ્યો

ના જગના ઇન્કારમાં હું તૂટી ગયો, ના મંઝિલ પામવા બેતાબ બન્યો, કારણ સાથે તારો પ્યાર હતો

દુઃખદર્દને મારાં મિટાવી મને સુખને આનંદ આપી રે ગયો, પ્રભુ એ તો તારો પ્યાર છે

તોડીને બધાં બંધન મને મુક્તિ અપાવનારો ઓર કોઈ નહીં ,પ્રભુ એ તો તારો પ્યાર છે

અજાણી ડગર ને અજાણી રાહ પર ચાલતાં શીખવાડે પ્રભુ એ કોઈ ઓર નહીં
View Original
Increase Font Decrease Font
 
અજાણી ડગર ને અજાણી રાહ પર ચાલતાં શીખવાડે પ્રભુ એ કોઈ ઓર નહીં,

પ્રભુ એ તો તારો પ્યાર છે પ્રભુ (2)

અંધારી મંઝિલને મારી અજવાળી ગયો, પ્રકાશ એના પર પાથરી ગયો એ ….

સ્નેહના સાગરમાં મારો હાથ પકડીને મને તરાવી ગયો, પ્રભુ એ તો તારો પ્યાર છે

મૂંગો બનીને બેઠો હતો હું તો, મને પ્યારભરી બોલી બોલતાં શીખવાડી ગયો એ, તો ….

હું શું હતો શું નહીં એથી તો અજાણ હતો, ઝગમગાવી આત્મજ્યોત, ખુદની પહચાન આપી ગયો

રાહેરાહે ભટકવા મજબૂર હતો હું, મારી એ મજબૂરીને દૂર કરનાર, પ્રભુ એ તો …..

આંખ સામે ના બીજો કોઈ ખ્યાલ હતો, ના કોઈ મંઝિલ હતી, તોય તારી હાજરીનો અહેસાસ પામ્યો

ના જગના ઇન્કારમાં હું તૂટી ગયો, ના મંઝિલ પામવા બેતાબ બન્યો, કારણ સાથે તારો પ્યાર હતો

દુઃખદર્દને મારાં મિટાવી મને સુખને આનંદ આપી રે ગયો, પ્રભુ એ તો તારો પ્યાર છે

તોડીને બધાં બંધન મને મુક્તિ અપાવનારો ઓર કોઈ નહીં ,પ્રભુ એ તો તારો પ્યાર છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ajāṇī ḍagara nē ajāṇī rāha para cālatāṁ śīkhavāḍē prabhu ē kōī ōra nahīṁ,

prabhu ē tō tārō pyāra chē prabhu (2)

aṁdhārī maṁjhilanē mārī ajavālī gayō, prakāśa ēnā para pātharī gayō ē ….

snēhanā sāgaramāṁ mārō hātha pakaḍīnē manē tarāvī gayō, prabhu ē tō tārō pyāra chē

mūṁgō banīnē bēṭhō hatō huṁ tō, manē pyārabharī bōlī bōlatāṁ śīkhavāḍī gayō ē, tō ….

huṁ śuṁ hatō śuṁ nahīṁ ēthī tō ajāṇa hatō, jhagamagāvī ātmajyōta, khudanī pahacāna āpī gayō

rāhērāhē bhaṭakavā majabūra hatō huṁ, mārī ē majabūrīnē dūra karanāra, prabhu ē tō …..

āṁkha sāmē nā bījō kōī khyāla hatō, nā kōī maṁjhila hatī, tōya tārī hājarīnō ahēsāsa pāmyō

nā jaganā inkāramāṁ huṁ tūṭī gayō, nā maṁjhila pāmavā bētāba banyō, kāraṇa sāthē tārō pyāra hatō

duḥkhadardanē mārāṁ miṭāvī manē sukhanē ānaṁda āpī rē gayō, prabhu ē tō tārō pyāra chē

tōḍīnē badhāṁ baṁdhana manē mukti apāvanārō ōra kōī nahīṁ ,prabhu ē tō tārō pyāra chē

Increase Font Decrease Font

Explanation in English
On unknown paths and unknown roads, the thing that teaches us to walk, Oh God, is nothing else but your love Oh God.

The thing that lit up and illuminated my hidden goal, Oh God, is nothing else but your love Oh God.

The thing that held my hand in the ocean of love and took me across Oh God, is nothing else but your love Oh God.

I was sitting quiet but the thing that taught me to speak with love Oh God, is nothing else but your love Oh God.

I was ignorant about who I was and what I was not; it lit up my inner self and gave me my identity.

I was helpless and roaming here and there ; the thing that removed my helplessness Oh God, is nothing else but your love Oh God.

There was no other thought or any other goal in front of my eyes, still I got the feeling of your presence.

I neither got hurt by the barbs of the world nor was I desperate to reach the goal; it was only because your love was with me.

It removed my pain and sufferings and gave me joy and happiness; Oh God, it was only due to your love.

Breaking all bondages and giving me liberation, it is nothing else but your love Oh God.