View Hymn (Bhajan)

Hymn No. 4525 | Date: 16-Apr-20162016-04-16અજવાળાં પાથરો રે માડી અજવાળાં પાથરોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajavalam-patharo-re-madi-ajavalam-patharoઅજવાળાં પાથરો રે માડી અજવાળાં પાથરો

તેજ વિના તમારા, થાશે ના દૂર અંતરનાં અજવાળાં

વિનંતી આ મારી માડી ઉરે ધરો, અજવાળાં પાથરો માડી અજવાળાં રે

હૃદયને ધામ તમારું બનાવો, પ્રગટો હે પ્રેમસ્વરૂપા, તમે તો પ્રગટો

વિલંબ હવે વધુ ના કરો, પધારો રે માડી પધારો

વીણ આપ તો ના કાંઈ થાશે, ના કાંઈ અંધારાં ઓછાં થાશે

અંતરનું અંતર મિટાવો રે માડી, અજવાળાં પાથરો ...

ના સમજ્યું કાંઈ સમજાય, ના જીવનમાં કાંઈ રે થાય

પ્રગટો માડી તમે, ક્ષણ એકનો વિલંબ પણ લાગે ભારી, અજવાળાં ..

અંતરની વ્યથા નથી રે કાંઈ તમારાથી અજાણી

હે અમૃતમયી માતા, પ્રગટો તમે, વાર ના લગાડો તમે, આવી રે જાઓ

અજવાળાં પાથરો રે માડી અજવાળાં પાથરો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ajavālāṁ pātharō rē māḍī ajavālāṁ pātharō

tēja vinā tamārā, thāśē nā dūra aṁtaranāṁ ajavālāṁ

vinaṁtī ā mārī māḍī urē dharō, ajavālāṁ pātharō māḍī ajavālāṁ rē

hr̥dayanē dhāma tamāruṁ banāvō, pragaṭō hē prēmasvarūpā, tamē tō pragaṭō

vilaṁba havē vadhu nā karō, padhārō rē māḍī padhārō

vīṇa āpa tō nā kāṁī thāśē, nā kāṁī aṁdhārāṁ ōchāṁ thāśē

aṁtaranuṁ aṁtara miṭāvō rē māḍī, ajavālāṁ pātharō ...

nā samajyuṁ kāṁī samajāya, nā jīvanamāṁ kāṁī rē thāya

pragaṭō māḍī tamē, kṣaṇa ēkanō vilaṁba paṇa lāgē bhārī, ajavālāṁ ..

aṁtaranī vyathā nathī rē kāṁī tamārāthī ajāṇī

hē amr̥tamayī mātā, pragaṭō tamē, vāra nā lagāḍō tamē, āvī rē jāō