View Hymn (Bhajan)

Sr No. 783 | Date: 02-Jun-19941994-06-02અકારણસર ક્યારેક ઘટના એવી ઘટી જાય છે, મન વિચાર ને વિચાર કરતો રહી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akaranasara-kyareka-ghatana-evi-ghati-jaya-chhe-mana-vichara-ne-vicharaઅકારણસર ક્યારેક ઘટના એવી ઘટી જાય છે, મન વિચાર ને વિચાર કરતો રહી જાય છે

આશ્ચર્યભરી એ મુદ્રા મુખ પર છવાઈ જાય છે - મન...

મળી જાય છે કાંઈક એવું જીવનમાં વિના મૂલ્યે, જે મૂલ્યથી પણ ખરીદી ના શકાય છે

દિલ તો ખુશીથી પાગલ થઈ જાય છે - મન...

અણધાર્યું કાંઈ કાજ ક્ષણભરમાં જ્યાં પૂર્ણ થઈ જાય છે - મન...

ગણતરી ના હોય જેની, વર્તન ક્યારે કોઈનું એવું થઈ જાય છે - મન...

રગેરગમાં વહેતો હોય પ્રેમ જેનો, નફરત એના કાજે જ્યાં જાગી જાય છે - મન...

હસતા હસાવતા ચહેરાનું હાસ્ય, અચાનક બંધ જ્યાં થઈ જાય છે - મન...

હોય છે જે પોતાના ને પરાયા, વર્તન એમનું પારકા જેવું થઈ જાય છે - મન...

અકારણ સર્જાયેલી ઘટનાનું કારણ મળી જ્યાં છે, મન ત્યાં શાંત થઈ જાય છે

અકારણસર ક્યારેક ઘટના એવી ઘટી જાય છે, મન વિચાર ને વિચાર કરતો રહી જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

akāraṇasara kyārēka ghaṭanā ēvī ghaṭī jāya chē, mana vicāra nē vicāra karatō rahī jāya chē

āścaryabharī ē mudrā mukha para chavāī jāya chē - mana...

malī jāya chē kāṁīka ēvuṁ jīvanamāṁ vinā mūlyē, jē mūlyathī paṇa kharīdī nā śakāya chē

dila tō khuśīthī pāgala thaī jāya chē - mana...

aṇadhāryuṁ kāṁī kāja kṣaṇabharamāṁ jyāṁ pūrṇa thaī jāya chē - mana...

gaṇatarī nā hōya jēnī, vartana kyārē kōīnuṁ ēvuṁ thaī jāya chē - mana...

ragēragamāṁ vahētō hōya prēma jēnō, napharata ēnā kājē jyāṁ jāgī jāya chē - mana...

hasatā hasāvatā cahērānuṁ hāsya, acānaka baṁdha jyāṁ thaī jāya chē - mana...

hōya chē jē pōtānā nē parāyā, vartana ēmanuṁ pārakā jēvuṁ thaī jāya chē - mana...

akāraṇa sarjāyēlī ghaṭanānuṁ kāraṇa malī jyāṁ chē, mana tyāṁ śāṁta thaī jāya chē