En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4589 | Date: 15-Apr-2017
2017-04-15
2017-04-15
આકારો ને વિકારના ખેલ, જીવ ખેલતો જાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akaro-ne-vikarana-khela-jiva-khelato-jaya-chhe
આકારો ને વિકારના ખેલ, જીવ ખેલતો જાય છે
ખેલવામાં એ ખેલ જીવનનું, ધ્યેય ભૂલતો જાય છે
દુઃખ ને સંતાપોનાં આંસુ, એ સારતો જાય છે
પણ ઘૂમીને પાછો એ, ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે
નાદાની કહેવી એને કે ગણવી અજ્ઞાનતા, ના એ સમજાય છે
માયાના પથારા પાથરતો ને પાથરતો જાય છે
વહે એક આંખથી આંસુ, બીજી આંખે સપનાં સજાવતો જાય છે
ખેલ ખેલવામાં એ એવો ખૂંપતો જાય છે
એના વગર એ તો અસ્તિત્વ જ જાણે, ખતમ થઈ જાય છે
આકારો ને વિકારના ખેલ, જીવ ખેલતો જાય છે
Akaro ne vikarana khela, jiva khelato jaya chhe
View Original
આકારો ને વિકારના ખેલ, જીવ ખેલતો જાય છે
ખેલવામાં એ ખેલ જીવનનું, ધ્યેય ભૂલતો જાય છે
દુઃખ ને સંતાપોનાં આંસુ, એ સારતો જાય છે
પણ ઘૂમીને પાછો એ, ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે
નાદાની કહેવી એને કે ગણવી અજ્ઞાનતા, ના એ સમજાય છે
માયાના પથારા પાથરતો ને પાથરતો જાય છે
વહે એક આંખથી આંસુ, બીજી આંખે સપનાં સજાવતો જાય છે
ખેલ ખેલવામાં એ એવો ખૂંપતો જાય છે
એના વગર એ તો અસ્તિત્વ જ જાણે, ખતમ થઈ જાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ākārō nē vikāranā khēla, jīva khēlatō jāya chē
khēlavāmāṁ ē khēla jīvananuṁ, dhyēya bhūlatō jāya chē
duḥkha nē saṁtāpōnāṁ āṁsu, ē sāratō jāya chē
paṇa ghūmīnē pāchō ē, tyāṁ nē tyāṁ ūbhō rahī jāya chē
nādānī kahēvī ēnē kē gaṇavī ajñānatā, nā ē samajāya chē
māyānā pathārā pātharatō nē pātharatō jāya chē
vahē ēka āṁkhathī āṁsu, bījī āṁkhē sapanāṁ sajāvatō jāya chē
khēla khēlavāmāṁ ē ēvō khūṁpatō jāya chē
ēnā vagara ē tō astitva ja jāṇē, khatama thaī jāya chē
Previous Bhajan
ઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયો
Next Bhajan
જાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથી
Previous Gujarati Bhajan
ઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયો
Next Gujarati Bhajan
જાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up