View Hymn (Bhajan)

Sr No. 4588 | Date: 15-Apr-20172017-04-15ઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ghatyum-shum-sange-tari-ke-tum-avo-bani-gayoઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયો

મન તું કેમ આવો બની ગયો? સારા-નરસાની પહેચાન ભૂલી ગયો

શું ઘટી એવી ઘટના સંગ તારી, કે તું આવો બની ગયો

જગતના નાથ, જગતના સ્વામી, જગતના કર્તાહર્તા નું

કરવું રટણ તું ભૂલી ગયો, કેમ તું આવો બની ગયો?

સમજીને પણ રહ્યો નાસમજ, કેમ ઊલટે રવાડે ચડી ગયો?

જેના અસ્તિત્વથી છે અસ્તિત્વ તારું, એ તું ભૂલી ગયો

રઝળાટ ને રખળાટમાં તારા, તારું સાચું ઠેકાણું ભૂલી ગયો

મારા મારાની માયા લગાડી તું, મારામારીમાં સામેલ થઈ ગયો

ભૂલીને ધ્યેય જીવનનું તું, કેમ અનાદર પર અનાદર કરતો રહ્યો?

મન તું કેમ આવું બની ગયું, કેમ આવું બની ગયું?

ઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયો
Ghatyum shum sange tari, ke tum avo bani gayo

View Original
Increase Font Decrease Font

ઘટ્યું શું સંગે તારી, કે તું આવો બની ગયો

મન તું કેમ આવો બની ગયો? સારા-નરસાની પહેચાન ભૂલી ગયો

શું ઘટી એવી ઘટના સંગ તારી, કે તું આવો બની ગયો

જગતના નાથ, જગતના સ્વામી, જગતના કર્તાહર્તા નું

કરવું રટણ તું ભૂલી ગયો, કેમ તું આવો બની ગયો?

સમજીને પણ રહ્યો નાસમજ, કેમ ઊલટે રવાડે ચડી ગયો?

જેના અસ્તિત્વથી છે અસ્તિત્વ તારું, એ તું ભૂલી ગયો

રઝળાટ ને રખળાટમાં તારા, તારું સાચું ઠેકાણું ભૂલી ગયો

મારા મારાની માયા લગાડી તું, મારામારીમાં સામેલ થઈ ગયો

ભૂલીને ધ્યેય જીવનનું તું, કેમ અનાદર પર અનાદર કરતો રહ્યો?

મન તું કેમ આવું બની ગયું, કેમ આવું બની ગયું?

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ghaṭyuṁ śuṁ saṁgē tārī, kē tuṁ āvō banī gayō

mana tuṁ kēma āvō banī gayō? sārā-narasānī pahēcāna bhūlī gayō

śuṁ ghaṭī ēvī ghaṭanā saṁga tārī, kē tuṁ āvō banī gayō

jagatanā nātha, jagatanā svāmī, jagatanā kartāhartā nuṁ

karavuṁ raṭaṇa tuṁ bhūlī gayō, kēma tuṁ āvō banī gayō?

samajīnē paṇa rahyō nāsamaja, kēma ūlaṭē ravāḍē caḍī gayō?

jēnā astitvathī chē astitva tāruṁ, ē tuṁ bhūlī gayō

rajhalāṭa nē rakhalāṭamāṁ tārā, tāruṁ sācuṁ ṭhēkāṇuṁ bhūlī gayō

mārā mārānī māyā lagāḍī tuṁ, mārāmārīmāṁ sāmēla thaī gayō

bhūlīnē dhyēya jīvananuṁ tuṁ, kēma anādara para anādara karatō rahyō?

mana tuṁ kēma āvuṁ banī gayuṁ, kēma āvuṁ banī gayuṁ?