View Hymn (Bhajan)

Sr No. 4590 | Date: 15-Apr-20172017-04-15જાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jano-chho-tame-badhum-tame-koi-vatathi-ajana-nathiજાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથી

વાલા મારા તોય પ્રેમમાં તમારા, કાંઈ કમી આવતી નથી

મનમાં છૂપેલા વિચારો તમે જાણો, દિલમાં છૂપેલા ભાવો તમે જાણો

જાણો અમારી પ્રકૃતિ ને, જાણો અમારી સઘળી વિકૃતિ

તોય મારા વાલા પ્રેમમાં તમારા, તમે કમી લાવતા નથી

વાતે વાતે વાંધા પડે અમને રે, જીવનમાં તો રે ઘણા

તમે કોઈ વાંધાવચકા અમારા કાઢતા નથી

કરીએ યાદ તમને કે ભૂલીએ, એથી પ્રેમ તમારો ઓછોવધતો થાતોનથી

અખંડ ધારા વહે તમારી એવી, જે સતત આપ્યા વિના રહેતી નથી

તમારા પ્રેમની કલ્પના પણ તો, અમે કરી શકતા નથી

જાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથી
Jano chho tame badhum, tame koi vatathi ajana nathi

View Original
Increase Font Decrease Font

જાણો છો તમે બધું, તમે કોઈ વાતથી અજાણ નથી

વાલા મારા તોય પ્રેમમાં તમારા, કાંઈ કમી આવતી નથી

મનમાં છૂપેલા વિચારો તમે જાણો, દિલમાં છૂપેલા ભાવો તમે જાણો

જાણો અમારી પ્રકૃતિ ને, જાણો અમારી સઘળી વિકૃતિ

તોય મારા વાલા પ્રેમમાં તમારા, તમે કમી લાવતા નથી

વાતે વાતે વાંધા પડે અમને રે, જીવનમાં તો રે ઘણા

તમે કોઈ વાંધાવચકા અમારા કાઢતા નથી

કરીએ યાદ તમને કે ભૂલીએ, એથી પ્રેમ તમારો ઓછોવધતો થાતોનથી

અખંડ ધારા વહે તમારી એવી, જે સતત આપ્યા વિના રહેતી નથી

તમારા પ્રેમની કલ્પના પણ તો, અમે કરી શકતા નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jāṇō chō tamē badhuṁ, tamē kōī vātathī ajāṇa nathī

vālā mārā tōya prēmamāṁ tamārā, kāṁī kamī āvatī nathī

manamāṁ chūpēlā vicārō tamē jāṇō, dilamāṁ chūpēlā bhāvō tamē jāṇō

jāṇō amārī prakr̥ti nē, jāṇō amārī saghalī vikr̥ti

tōya mārā vālā prēmamāṁ tamārā, tamē kamī lāvatā nathī

vātē vātē vāṁdhā paḍē amanē rē, jīvanamāṁ tō rē ghaṇā

tamē kōī vāṁdhāvacakā amārā kāḍhatā nathī

karīē yāda tamanē kē bhūlīē, ēthī prēma tamārō ōchōvadhatō thātōnathī

akhaṁḍa dhārā vahē tamārī ēvī, jē satata āpyā vinā rahētī nathī

tamārā prēmanī kalpanā paṇa tō, amē karī śakatā nathī