View Hymn (Bhajan)

Sr No. 170 | Date: 04-Apr-19931993-04-04અખંડ ઘડાને, કાંકરો મારીને, ખંડિત તો કરીએ છીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akhanda-ghadane-kankaro-marine-khandita-to-karie-chhieઅખંડ ઘડાને, કાંકરો મારીને, ખંડિત તો કરીએ છીએ

કાંકરો મારવાની આદતને, ભૂલી તો અમે નથી શક્તા

અખંડતાનું ખંડન કરી, ખુશ અમે તો થઈ જઈએ છીએ

પરિણામ જાણ્યા વગર, નવું સર્જન અમે તો કરતા જઈએ છીએ

અમારા હાથે જ અમારું બધું બગાડતા જઈએ છીએ

ક્ષણ માત્રના સંતોષ માટે, જીવનમાં વહી જઈએ છીએ

સુખને તિલાંજલિ અમે આપી દઈએ છીએ

ખંડિત થતા ઘડાનું પાણી, વહી તો બધું જાય છે

ભરી-ભરીને થાકીએ, પણ ખાલી એ તો થઈ જાય છે

અખંડ ઘડાને, કાંકરો મારીને, ખંડિત તો કરીએ છીએ
Akhanda ghadane, kankaro marine, khandita to karie chhie

View Original
Increase Font Decrease Font

 
અખંડ ઘડાને, કાંકરો મારીને, ખંડિત તો કરીએ છીએ

કાંકરો મારવાની આદતને, ભૂલી તો અમે નથી શક્તા

અખંડતાનું ખંડન કરી, ખુશ અમે તો થઈ જઈએ છીએ

પરિણામ જાણ્યા વગર, નવું સર્જન અમે તો કરતા જઈએ છીએ

અમારા હાથે જ અમારું બધું બગાડતા જઈએ છીએ

ક્ષણ માત્રના સંતોષ માટે, જીવનમાં વહી જઈએ છીએ

સુખને તિલાંજલિ અમે આપી દઈએ છીએ

ખંડિત થતા ઘડાનું પાણી, વહી તો બધું જાય છે

ભરી-ભરીને થાકીએ, પણ ખાલી એ તો થઈ જાય છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


akhaṁḍa ghaḍānē, kāṁkarō mārīnē, khaṁḍita tō karīē chīē

kāṁkarō māravānī ādatanē, bhūlī tō amē nathī śaktā

akhaṁḍatānuṁ khaṁḍana karī, khuśa amē tō thaī jaīē chīē

pariṇāma jāṇyā vagara, navuṁ sarjana amē tō karatā jaīē chīē

amārā hāthē ja amāruṁ badhuṁ bagāḍatā jaīē chīē

kṣaṇa mātranā saṁtōṣa māṭē, jīvanamāṁ vahī jaīē chīē

sukhanē tilāṁjali amē āpī daīē chīē

khaṁḍita thatā ghaḍānuṁ pāṇī, vahī tō badhuṁ jāya chē

bharī-bharīnē thākīē, paṇa khālī ē tō thaī jāya chē
Explanation in English Increase Font Decrease Font

We strike the whole, unbroken pot with a pebble and break it,

Yet we cannot seem to forget this habit of throwing pebbles.

Breaking the wholeness brings us a strange, fleeting joy,

And without knowing the consequences, we keep creating new messes.

With our very own hands, we ruin everything that is ours.

For the sake of a mere moment's satisfaction, we drift away in life,

And we bid a final farewell to our true happiness.

All the water flows out of the broken pot;

We tire ourselves out refilling it, but it just keeps becoming empty.