View Hymn (Bhajan)

Sr No. 167 | Date: 02-Apr-19931993-04-02જીવનમાં કરવાનું કાર્ય નથી થતું, ન કરવાનું તો પહેલા થઈ જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-karavanum-karya-nathi-thatumજીવનમાં કરવાનું કાર્ય નથી થતું, ન કરવાનું તો પહેલા થઈ જાય છે

હસવું હોય છે જ્યાં, રડવું ત્યાં તો આવી જાય છે

રડવું હોય છે જ્યાં, હસવું ત્યાં તો આવી જાય છે

કરેલી ભૂલોમાં, પોતે તો ભમતા જઈએ છીએ

પણ બીજાને પણ ભમાવતા જઈએ છીએ

બધાને અનુકૂળ બનવું હોય છે

પણ અનુકુળ બનવા જતાં, પ્રતિકૂળ બની જવાય છે

કોઈને શાંતિ આપવાનું તો દૂર, પણ એના ક્રોધનું કારણ બની જવાય છે

ઈર્ષાની આગમાં બળતા, બીજાને પણ લપેટમાં લેતા જઈએ છીએ

આગ બુઝાવવાને બદલે, બળતામાં ઘી હોમતા જઈએ છીએ

જીવનમાં કરવાનું કાર્ય નથી થતું, ન કરવાનું તો પહેલા થઈ જાય છે
Jivanamam karavanum karya nathi thatum, na karavanum to pahela thai jaya chhe

View Original
Increase Font Decrease Font

 
જીવનમાં કરવાનું કાર્ય નથી થતું, ન કરવાનું તો પહેલા થઈ જાય છે

હસવું હોય છે જ્યાં, રડવું ત્યાં તો આવી જાય છે

રડવું હોય છે જ્યાં, હસવું ત્યાં તો આવી જાય છે

કરેલી ભૂલોમાં, પોતે તો ભમતા જઈએ છીએ

પણ બીજાને પણ ભમાવતા જઈએ છીએ

બધાને અનુકૂળ બનવું હોય છે

પણ અનુકુળ બનવા જતાં, પ્રતિકૂળ બની જવાય છે

કોઈને શાંતિ આપવાનું તો દૂર, પણ એના ક્રોધનું કારણ બની જવાય છે

ઈર્ષાની આગમાં બળતા, બીજાને પણ લપેટમાં લેતા જઈએ છીએ

આગ બુઝાવવાને બદલે, બળતામાં ઘી હોમતા જઈએ છીએ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


jīvanamāṁ karavānuṁ kārya nathī thatuṁ, na karavānuṁ tō pahēlā thaī jāya chē

hasavuṁ hōya chē jyāṁ, raḍavuṁ tyāṁ tō āvī jāya chē

raḍavuṁ hōya chē jyāṁ, hasavuṁ tyāṁ tō āvī jāya chē

karēlī bhūlōmāṁ, pōtē tō bhamatā jaīē chīē

paṇa bījānē paṇa bhamāvatā jaīē chīē

badhānē anukūla banavuṁ hōya chē

paṇa anukula banavā jatāṁ, pratikūla banī javāya chē

kōīnē śāṁti āpavānuṁ tō dūra, paṇa ēnā krōdhanuṁ kāraṇa banī javāya chē

īrṣānī āgamāṁ balatā, bījānē paṇa lapēṭamāṁ lētā jaīē chīē

āga bujhāvavānē badalē, balatāmāṁ ghī hōmatā jaīē chīē
Explanation in English Increase Font Decrease Font

The work meant to be done in life is left undone; the things not to be done happen first.

Where we wish to laugh, tears arrive instead.

Where we wish to weep, laughter breaks out instead.

We wander lost in the mistakes we have made,

And we end up leading others astray too.

We desire to be accommodating to everyone,

But in attempting to adapt, we become unfavorable.

Far from giving someone peace, we become the very cause of their anger.

Burning in the fire of jealousy, we drag others into its flames.

Instead of putting out the fire, we keep pouring fuel onto the flames.