View Hymn (Bhajan)

Sr No. 172 | Date: 04-Apr-19931993-04-04છીએ રંગીલા અમે, રંગ બદલતા ને બદલતા રહીએ છીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhie-rangila-ame-ranga-badalata-ne-badalata-rahie-chhieછીએ રંગીલા અમે, રંગ બદલતા ને બદલતા રહીએ છીએ

એક રંગે રંગાવાના બદલે, અનેક રંગે રંગાવા અમે તો જઈએ છીએ

પછી ભલે કોરા ને કોરા રહી જઈએ

પણ બધા રંગોમાં અમે રંગાવા જઈએ

ગમતા રંગનો સંગ છોડી, સૌ સાથે સંગાથ કરવા જઈએ

અને એમાં જ અમે તો મૂંઝાઈ જઈએ

સફેદ રંગના પ્રતીક અમે, કાળા રંગમાં જ રાચતા રહીએ

સવારે પૂર્વમાં, તો સાંજે પશ્ચિમમાં, ફરતા રહીએ

છીએ ઠેકાણા વગરના, તોય સરનામા આપતા રહીએ

હોળીની જ્વાળામાં જલનાર અમે

દિવાળીના દીપક બનાવનું તો ભૂલી જઈએ

છીએ રંગીલા અમે, રંગ બદલતા ને બદલતા રહીએ છીએ
Chhie rangila ame, ranga badalata ne badalata rahie chhie

View Original
Increase Font Decrease Font

 
છીએ રંગીલા અમે, રંગ બદલતા ને બદલતા રહીએ છીએ

એક રંગે રંગાવાના બદલે, અનેક રંગે રંગાવા અમે તો જઈએ છીએ

પછી ભલે કોરા ને કોરા રહી જઈએ

પણ બધા રંગોમાં અમે રંગાવા જઈએ

ગમતા રંગનો સંગ છોડી, સૌ સાથે સંગાથ કરવા જઈએ

અને એમાં જ અમે તો મૂંઝાઈ જઈએ

સફેદ રંગના પ્રતીક અમે, કાળા રંગમાં જ રાચતા રહીએ

સવારે પૂર્વમાં, તો સાંજે પશ્ચિમમાં, ફરતા રહીએ

છીએ ઠેકાણા વગરના, તોય સરનામા આપતા રહીએ

હોળીની જ્વાળામાં જલનાર અમે

દિવાળીના દીપક બનાવનું તો ભૂલી જઈએ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


chīē raṁgīlā amē, raṁga badalatā nē badalatā rahīē chīē

ēka raṁgē raṁgāvānā badalē, anēka raṁgē raṁgāvā amē tō jaīē chīē

pachī bhalē kōrā nē kōrā rahī jaīē

paṇa badhā raṁgōmāṁ amē raṁgāvā jaīē

gamatā raṁganō saṁga chōḍī, sau sāthē saṁgātha karavā jaīē

anē ēmāṁ ja amē tō mūṁjhāī jaīē

saphēda raṁganā pratīka amē, kālā raṁgamāṁ ja rācatā rahīē

savārē pūrvamāṁ, tō sāṁjē paścimamāṁ, pharatā rahīē

chīē ṭhēkāṇā vagaranā, tōya saranāmā āpatā rahīē

hōlīnī jvālāmāṁ jalanāra amē

divālīnā dīpaka banāvanuṁ tō bhūlī jaīē
Explanation in English Increase Font Decrease Font

Colorful as we are, we keep changing our colors constantly.

Instead of immersing ourselves in a single true shade, we chase after a multitude of colors;

Even if we end up remaining completely untouched and blank inside,

We still desperately run to be stained by every passing hue.

Leaving behind the company of the color we love, we try to blend with everyone,

And in doing so, we only end up utterly confused and lost.

Though we are symbols of pure white light, we keep indulging in the darkness.

Wandering in the east by morning, we drift to the west by evening.

We have no fixed destination of our own, yet we keep giving directions to others!

We, who willingly burn ourselves in the fires of Holi,

Completely forget how to become a steady, illuminating lamp of Diwali.