View Hymn (Bhajan)

Sr No. 4723 | Date: 19-May-20182018-05-19આખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akhara-shum-tame-panya-akhara-shum-tame-panyaઆખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?

અંતરના આનંદ ને ચહેરાના ચળકાટ તો ગુમાવ્યા

વાદવિવાદના કેવા જંગલમાં તો તમે ફસાયા

ના મળ્યા પીવા પાણી તમને, તમારાં નૂર તો સુકાયાં

ચાલી રહ્યા હતા તમે કઈ રાહે, ને કઈ રાહે તમે ચાલ્યા

ભૂલીને સનાતન ઈશ્વરને, આખર શું પામવા દોડ્યા ?

છોડવાનું હતું તારું ને મારું, ને તમે તો એમાં ફસાયા

વ્યાપકતા ને વિશાળતા સ્વીકારવાને બદલે જડતામાં ફસાયા

ભૂલો ને ભૂલોભર્યાં વર્તન કરી, આખર તમે ટકરાયા

અલખના એ ખેલ તમને, ના સમજાયા તે ના સમજાયા

આખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?
Akhara shum tame panya, akhara shum tame panya ?

View Original
Increase Font Decrease Font

આખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?

અંતરના આનંદ ને ચહેરાના ચળકાટ તો ગુમાવ્યા

વાદવિવાદના કેવા જંગલમાં તો તમે ફસાયા

ના મળ્યા પીવા પાણી તમને, તમારાં નૂર તો સુકાયાં

ચાલી રહ્યા હતા તમે કઈ રાહે, ને કઈ રાહે તમે ચાલ્યા

ભૂલીને સનાતન ઈશ્વરને, આખર શું પામવા દોડ્યા ?

છોડવાનું હતું તારું ને મારું, ને તમે તો એમાં ફસાયા

વ્યાપકતા ને વિશાળતા સ્વીકારવાને બદલે જડતામાં ફસાયા

ભૂલો ને ભૂલોભર્યાં વર્તન કરી, આખર તમે ટકરાયા

અલખના એ ખેલ તમને, ના સમજાયા તે ના સમજાયા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ākhara śuṁ tamē pāmyā, ākhara śuṁ tamē pāmyā ?

aṁtaranā ānaṁda nē cahērānā calakāṭa tō gumāvyā

vādavivādanā kēvā jaṁgalamāṁ tō tamē phasāyā

nā malyā pīvā pāṇī tamanē, tamārāṁ nūra tō sukāyāṁ

cālī rahyā hatā tamē kaī rāhē, nē kaī rāhē tamē cālyā

bhūlīnē sanātana īśvaranē, ākhara śuṁ pāmavā dōḍyā ?

chōḍavānuṁ hatuṁ tāruṁ nē māruṁ, nē tamē tō ēmāṁ phasāyā

vyāpakatā nē viśālatā svīkāravānē badalē jaḍatāmāṁ phasāyā

bhūlō nē bhūlōbharyāṁ vartana karī, ākhara tamē ṭakarāyā

alakhanā ē khēla tamanē, nā samajāyā tē nā samajāyā