En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4722 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jadamam-ne-chetanamam-kidimam-tum-ne-tum-vase-chhe
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
આખું જગ તારામય છે, તું આખા જગતમાં છે
તારી શક્તિથી તરબોળ આ જગ સારું તું ને તું જ તો બધે વ્યાપ્ત છે
ન માનવાથી કે ન જાણવાથી, સત્ય ના તો બદલાય છે
તારું અસ્તિત્વ સનાતન છે આ જગતમાં, એ સર્વત્ર તો વરતાય છે
કોઈ અનુભવવા ચાહે એને, કોઈ એને સમજવા તો ચાહે છે
તારી શક્તિથી ચાલે આખું જગ, શક્તિ વિના ના કાંઈ ધાય છે
આખા જગમાં વ્યાપ્ત તું, ઓળખ્યો ના ઓળખાય છે
હરકણમાં વસનારો તું, પરખાયો ના પરખાય છે
તારા વગર કાંઈ નથી, તો ય તું તો ના દેખાય છે
આખું જગ તારામય ને તું જગમાં વ્યાપ્ત, સત્ય ના આ કદી બદલાય છે
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
Jadamam ne chetanamam, kidimam tum ne tum vase chhe
View Original
જડમાં ને ચેતનમાં, કીડીમાં તું ને તું વસે છે
આખું જગ તારામય છે, તું આખા જગતમાં છે
તારી શક્તિથી તરબોળ આ જગ સારું તું ને તું જ તો બધે વ્યાપ્ત છે
ન માનવાથી કે ન જાણવાથી, સત્ય ના તો બદલાય છે
તારું અસ્તિત્વ સનાતન છે આ જગતમાં, એ સર્વત્ર તો વરતાય છે
કોઈ અનુભવવા ચાહે એને, કોઈ એને સમજવા તો ચાહે છે
તારી શક્તિથી ચાલે આખું જગ, શક્તિ વિના ના કાંઈ ધાય છે
આખા જગમાં વ્યાપ્ત તું, ઓળખ્યો ના ઓળખાય છે
હરકણમાં વસનારો તું, પરખાયો ના પરખાય છે
તારા વગર કાંઈ નથી, તો ય તું તો ના દેખાય છે
આખું જગ તારામય ને તું જગમાં વ્યાપ્ત, સત્ય ના આ કદી બદલાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jaḍamāṁ nē cētanamāṁ, kīḍīmāṁ tuṁ nē tuṁ vasē chē
ākhuṁ jaga tārāmaya chē, tuṁ ākhā jagatamāṁ chē
tārī śaktithī tarabōla ā jaga sāruṁ tuṁ nē tuṁ ja tō badhē vyāpta chē
na mānavāthī kē na jāṇavāthī, satya nā tō badalāya chē
tāruṁ astitva sanātana chē ā jagatamāṁ, ē sarvatra tō varatāya chē
kōī anubhavavā cāhē ēnē, kōī ēnē samajavā tō cāhē chē
tārī śaktithī cālē ākhuṁ jaga, śakti vinā nā kāṁī dhāya chē
ākhā jagamāṁ vyāpta tuṁ, ōlakhyō nā ōlakhāya chē
harakaṇamāṁ vasanārō tuṁ, parakhāyō nā parakhāya chē
tārā vagara kāṁī nathī, tō ya tuṁ tō nā dēkhāya chē
ākhuṁ jaga tārāmaya nē tuṁ jagamāṁ vyāpta, satya nā ā kadī badalāya chē
Previous Bhajan
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Next Bhajan
આખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?
Previous Gujarati Bhajan
દિલના પોકારને સાંભળે ના, એવું એ કરતો નથી
Next Gujarati Bhajan
આખર શું તમે પામ્યા, આખર શું તમે પામ્યા ?
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up