View Hymn (Bhajan)

Sr No. 4724 | Date: 19-May-20182018-05-19ભૂલી ગયા, તમે ભૂલી ગયા, આવ્યા હતા શું કરવાનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuli-gaya-tame-bhuli-gaya-avya-hata-shum-karavaneભૂલી ગયા, તમે ભૂલી ગયા, આવ્યા હતા શું કરવાને

એ તો જીવનમાં તમે ભૂલી ગયા, એ તો જીવનમાં તમે ભૂલી ગયા

કરી ના શક્યા કરવાનું જીવનમાં, રાહ જ્યાં તમે ચૂકી ગયા

શાંતિ ને ચેનને જીવનમાં સતત, તમે શોધતા ને શોધતા રહ્યા

પ્રવેશ્યા જેવા જગતમાં તમે, મોહમાયાની ગૂંથણીમાં ગુથાતા ગયા

લાગ્યું મીઠું તમને રે એવું, સાચી રાહને ચૂકતા ગયા

સમજ્યા-જાણ્યા છતાં લાલસામાં, ડૂબતા ને ડૂબતા તો ગયા

પ્રકાશ ચાહ્યો સદૈવ પણ ખુદને, અંધારામાં રાખતા ને રાખતા રહ્યા

મંઝિલની શોધમાં ને શોધમાં, મંઝિલને સદૈવ ભૂલતા રહ્યા

એવા ફસાયા કે દુઃખદર્દનાં પાડી આંસુ, બસ રડતા ને રડતા રહ્યા

ભૂલી ગયા, તમે ભૂલી ગયા, આવ્યા હતા શું કરવાને
Bhuli gaya, tame bhuli gaya, avya hata shum karavane

View Original
Increase Font Decrease Font

ભૂલી ગયા, તમે ભૂલી ગયા, આવ્યા હતા શું કરવાને

એ તો જીવનમાં તમે ભૂલી ગયા, એ તો જીવનમાં તમે ભૂલી ગયા

કરી ના શક્યા કરવાનું જીવનમાં, રાહ જ્યાં તમે ચૂકી ગયા

શાંતિ ને ચેનને જીવનમાં સતત, તમે શોધતા ને શોધતા રહ્યા

પ્રવેશ્યા જેવા જગતમાં તમે, મોહમાયાની ગૂંથણીમાં ગુથાતા ગયા

લાગ્યું મીઠું તમને રે એવું, સાચી રાહને ચૂકતા ગયા

સમજ્યા-જાણ્યા છતાં લાલસામાં, ડૂબતા ને ડૂબતા તો ગયા

પ્રકાશ ચાહ્યો સદૈવ પણ ખુદને, અંધારામાં રાખતા ને રાખતા રહ્યા

મંઝિલની શોધમાં ને શોધમાં, મંઝિલને સદૈવ ભૂલતા રહ્યા

એવા ફસાયા કે દુઃખદર્દનાં પાડી આંસુ, બસ રડતા ને રડતા રહ્યા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlī gayā, tamē bhūlī gayā, āvyā hatā śuṁ karavānē

ē tō jīvanamāṁ tamē bhūlī gayā, ē tō jīvanamāṁ tamē bhūlī gayā

karī nā śakyā karavānuṁ jīvanamāṁ, rāha jyāṁ tamē cūkī gayā

śāṁti nē cēnanē jīvanamāṁ satata, tamē śōdhatā nē śōdhatā rahyā

pravēśyā jēvā jagatamāṁ tamē, mōhamāyānī gūṁthaṇīmāṁ guthātā gayā

lāgyuṁ mīṭhuṁ tamanē rē ēvuṁ, sācī rāhanē cūkatā gayā

samajyā-jāṇyā chatāṁ lālasāmāṁ, ḍūbatā nē ḍūbatā tō gayā

prakāśa cāhyō sadaiva paṇa khudanē, aṁdhārāmāṁ rākhatā nē rākhatā rahyā

maṁjhilanī śōdhamāṁ nē śōdhamāṁ, maṁjhilanē sadaiva bhūlatā rahyā

ēvā phasāyā kē duḥkhadardanāṁ pāḍī āṁsu, basa raḍatā nē raḍatā rahyā