En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4600 | Date: 22-May-2017
2017-05-22
2017-05-22
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akhum-jagata-to-chhe-eka-jadavum-vavine-ene-prabhu-to-dhyanamagana-thai
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
આવે અનેક ફળો એ ઝાડવા પર, પ્રભુ એને પાકવાની પ્રતીક્ષા કરી રહ્યા
મીઠાશથી સભર બને હરએક ફળ, પ્રભુ સતત રસ પોતાનો એમાં ભરી રહ્યા
સમય સમય પર પામે સહુકોઈ, પ્રભુ પૂર્ણ મીઠા ફળની મઝા લેવા સદા તૈયાર રહ્યા
પડ્યાં જ્યાં ખાટાં ફળો ધરતી પર ચાહીને, પણ પ્રભુ સ્વીકાર એનો ના કરી શક્યા
લાગ્યો સડો જે કોઈ ફળને અકાળે ખરી પડ્યાં, દર્દ હૈયે એ ઊભું કરી ગયા
હરએક ફળ છે એનું, હરએક ફળને એ સમભાવે નિહાળી રહ્યા
આવીને વસ્યા ને પડ્યા જે એની ગોદમાં, એને હૈયે સરસું ચાંપીને રાખ્યા
હરએક ફળને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય, પ્રભુ એ જ આશિષ સદા આપી રહ્યા
ધ્યાનમાં પણ ધ્યાન પ્રભુ, એનું સદૈવ ધરી રહ્યા
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
Akhum jagata to chhe eka jadavum, vavine ene prabhu to dhyanamagana thai gaya
View Original
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
આવે અનેક ફળો એ ઝાડવા પર, પ્રભુ એને પાકવાની પ્રતીક્ષા કરી રહ્યા
મીઠાશથી સભર બને હરએક ફળ, પ્રભુ સતત રસ પોતાનો એમાં ભરી રહ્યા
સમય સમય પર પામે સહુકોઈ, પ્રભુ પૂર્ણ મીઠા ફળની મઝા લેવા સદા તૈયાર રહ્યા
પડ્યાં જ્યાં ખાટાં ફળો ધરતી પર ચાહીને, પણ પ્રભુ સ્વીકાર એનો ના કરી શક્યા
લાગ્યો સડો જે કોઈ ફળને અકાળે ખરી પડ્યાં, દર્દ હૈયે એ ઊભું કરી ગયા
હરએક ફળ છે એનું, હરએક ફળને એ સમભાવે નિહાળી રહ્યા
આવીને વસ્યા ને પડ્યા જે એની ગોદમાં, એને હૈયે સરસું ચાંપીને રાખ્યા
હરએક ફળને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય, પ્રભુ એ જ આશિષ સદા આપી રહ્યા
ધ્યાનમાં પણ
ધ્યાન
પ્રભુ, એનું સદૈવ ધરી રહ્યા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
ākhuṁ jagata tō chē ēka jhāḍavuṁ, vāvīnē ēnē prabhu tō dhyānamagana thaī gayā
āvē anēka phalō ē jhāḍavā para, prabhu ēnē pākavānī pratīkṣā karī rahyā
mīṭhāśathī sabhara banē haraēka phala, prabhu satata rasa pōtānō ēmāṁ bharī rahyā
samaya samaya para pāmē sahukōī, prabhu pūrṇa mīṭhā phalanī majhā lēvā sadā taiyāra rahyā
paḍyāṁ jyāṁ khāṭāṁ phalō dharatī para cāhīnē, paṇa prabhu svīkāra ēnō nā karī śakyā
lāgyō saḍō jē kōī phalanē akālē kharī paḍyāṁ, darda haiyē ē ūbhuṁ karī gayā
haraēka phala chē ēnuṁ, haraēka phalanē ē samabhāvē nihālī rahyā
āvīnē vasyā nē paḍyā jē ēnī gōdamāṁ, ēnē haiyē sarasuṁ cāṁpīnē rākhyā
haraēka phalanē paripūrṇatā prāpta thāya, prabhu ē ja āśiṣa sadā āpī rahyā
dhyānamāṁ paṇa dhyāna prabhu, ēnuṁ sadaiva dharī rahyā
Previous Bhajan
પળપળ વીતતી જાય છે, ક્ષણક્ષણ વીતતી જાય છે
Next Bhajan
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
Previous Gujarati Bhajan
પળપળ વીતતી જાય છે, ક્ષણક્ષણ વીતતી જાય છે
Next Gujarati Bhajan
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up