En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4601 | Date: 22-May-2017
2017-05-22
2017-05-22
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jagata-chali-rahyum-chhe-tara-adhina-chhe-badhum
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
અણુ અણુમાં વ્યાપ્ત થનારા આખા જગતના આધાર
આખા વિશ્વને ચલાવનારા, લીલા તારી સમજાય છે
તોય એક આકારને, જોવાનું મન થાય છે
અભિલાષા આ હૃદયમાં, થોડી થોડી તો જાગી જાય છે
ના માગ છે, ના ફરિયાદ છે, આ તો કોઈ અધૂરી ઇચ્છાની પૂર્તિ છે
કરીએ યાદ જ્યાં તને, સંગે તારી રમવાનું મન થાય છે
સંગે તારી ઝૂમવાનું મન થાય છે, અભિલાષા અંતરમાં જાગી જાય છે
નીરખીએ તને સજળ નયને, કે તારા ચરણસ્પર્શ કરવા દિલ બેકરાર થઈ જાય છે
થાય છે આવું દિલમાં, દિલના એકરારની વાત સંગ તારી થાય છે
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
Jagata chali rahyum chhe tara adhina chhe badhum
View Original
જગત ચાલી રહ્યું છે તારા આધીન છે બધું
અણુ અણુમાં વ્યાપ્ત થનારા આખા જગતના આધાર
આખા વિશ્વને ચલાવનારા, લીલા તારી સમજાય છે
તોય એક આકારને, જોવાનું
મન
થાય છે
અભિલાષા આ હૃદયમાં, થોડી થોડી તો જાગી જાય છે
ના માગ છે, ના ફરિયાદ છે, આ તો કોઈ અધૂરી ઇચ્છાની પૂર્તિ છે
કરીએ યાદ જ્યાં તને, સંગે તારી રમવાનું
મન
થાય છે
સંગે તારી ઝૂમવાનું
મન
થાય છે, અભિલાષા અંતરમાં જાગી જાય છે
નીરખીએ તને સજળ નયને, કે તારા ચરણસ્પર્શ કરવા દિલ બેકરાર થઈ જાય છે
થાય છે આવું દિલમાં, દિલના એકરારની વાત સંગ તારી થાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jagata cālī rahyuṁ chē tārā ādhīna chē badhuṁ
aṇu aṇumāṁ vyāpta thanārā ākhā jagatanā ādhāra
ākhā viśvanē calāvanārā, līlā tārī samajāya chē
tōya ēka ākāranē, jōvānuṁ mana thāya chē
abhilāṣā ā hr̥dayamāṁ, thōḍī thōḍī tō jāgī jāya chē
nā māga chē, nā phariyāda chē, ā tō kōī adhūrī icchānī pūrti chē
karīē yāda jyāṁ tanē, saṁgē tārī ramavānuṁ mana thāya chē
saṁgē tārī jhūmavānuṁ mana thāya chē, abhilāṣā aṁtaramāṁ jāgī jāya chē
nīrakhīē tanē sajala nayanē, kē tārā caraṇasparśa karavā dila bēkarāra thaī jāya chē
thāya chē āvuṁ dilamāṁ, dilanā ēkarāranī vāta saṁga tārī thāya chē
Previous Bhajan
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
Next Bhajan
અખિલ વિશ્વને ધારણ કરનારા, અખિલ વિશ્વમાં રમનારા
Previous Gujarati Bhajan
આખું જગત તો છે એક ઝાડવું, વાવીને એને પ્રભુ તો ધ્યાનમગન થઈ ગયા
Next Gujarati Bhajan
અખિલ વિશ્વને ધારણ કરનારા, અખિલ વિશ્વમાં રમનારા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up