En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3132 | Date: 28-Dec-1998
1998-12-28
1998-12-28
રહ્યો છે પ્રભુ તું એવો ને એવો, હું જ બદલતો આવ્યો છું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=rahyo-chhe-prabhu-tum-evo-ne-evo-hum-ja-badalato-avyo-chhum
રહ્યો છે પ્રભુ તું એવો ને એવો, હું જ બદલતો આવ્યો છું
લાગ્યો છે તું સદા મને જુદો, કે ના એક ભાવમાં હું સ્થિર રહ્યો છું
કહું હું તને બદલે રૂપ તું તારા, પણ હકીકતમાં હું જ બદલતો રહ્યો છું
ચાહતમાં તારી પ્રભુ, મારી ચાહતોને ના ભૂલી શક્યો છું
ક્યારેક તારી પાસ, તો ક્યારે તારાથી હું દૂર રહ્યો છું
પળે-પળે પ્રભુ હું તો બદલાતો ને બદલાતો રહ્યો છું
દર્દે દિલની કથની કહેવા, સદા તને પોકારતો રહ્યો છું
તારા પ્યારને પામીને પણ, પ્રભુ તને પામી ના શક્યો છું
તારા દિલમાં રહેવા છતાં પણ, તારાથી દૂર રહ્યો છું
પહેચાનો મારી હું તો સદા બદલાતો રહ્યો છું
રહ્યો છે પ્રભુ તું એવો ને એવો, હું જ બદલતો આવ્યો છું
Rahyo chhe prabhu tum evo ne evo, hum ja badalato avyo chhum
View Original
રહ્યો છે પ્રભુ તું એવો ને એવો, હું જ બદલતો આવ્યો છું
લાગ્યો છે તું સદા મને જુદો, કે ના એક ભાવમાં હું સ્થિર રહ્યો છું
કહું હું તને બદલે રૂપ તું તારા, પણ હકીકતમાં હું જ બદલતો રહ્યો છું
ચાહતમાં તારી પ્રભુ, મારી ચાહતોને ના ભૂલી શક્યો છું
ક્યારેક તારી પાસ, તો ક્યારે તારાથી હું દૂર રહ્યો છું
પળે-પળે પ્રભુ હું તો બદલાતો ને બદલાતો રહ્યો છું
દર્દે દિલની કથની કહેવા, સદા તને પોકારતો રહ્યો છું
તારા પ્યારને પામીને પણ, પ્રભુ તને પામી ના શક્યો છું
તારા દિલમાં રહેવા છતાં પણ, તારાથી દૂર રહ્યો છું
પહેચાનો મારી હું તો સદા બદલાતો રહ્યો છું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
rahyō chē prabhu tuṁ ēvō nē ēvō, huṁ ja badalatō āvyō chuṁ
lāgyō chē tuṁ sadā manē judō, kē nā ēka bhāvamāṁ huṁ sthira rahyō chuṁ
kahuṁ huṁ tanē badalē rūpa tuṁ tārā, paṇa hakīkatamāṁ huṁ ja badalatō rahyō chuṁ
cāhatamāṁ tārī prabhu, mārī cāhatōnē nā bhūlī śakyō chuṁ
kyārēka tārī pāsa, tō kyārē tārāthī huṁ dūra rahyō chuṁ
palē-palē prabhu huṁ tō badalātō nē badalātō rahyō chuṁ
dardē dilanī kathanī kahēvā, sadā tanē pōkāratō rahyō chuṁ
tārā pyāranē pāmīnē paṇa, prabhu tanē pāmī nā śakyō chuṁ
tārā dilamāṁ rahēvā chatāṁ paṇa, tārāthī dūra rahyō chuṁ
pahēcānō mārī huṁ tō sadā badalātō rahyō chuṁ
Previous Bhajan
અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ
Next Bhajan
વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે
Previous Gujarati Bhajan
અલખ સંગ કરે જે વાસ હૈયામાં, છવાઈ રહે નિત્ય ઉલ્લાસ
Next Gujarati Bhajan
વિચારોને જડ બનવા ના દેજે, એ તારા જીવનને જડ બનાવી દેશે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up