View Hymn (Bhajan)

Sr No. 107 | Date: 06-Sep-19921992-09-06આંધળા પ્રેમને તો મારા, આંખ મળી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=andhala-premane-to-mara-ankho-mali-gaiઆંધળા પ્રેમને તો મારા, આંખ મળી ગઈ

હતી બંધ મારી આંખો, આજે તો ખુલી ગઈ

હતા તો મારા બે જ નયન, પણ ખુલ્લા એ તો ન રહી શક્યા

હતા એના તો હજાર નયન, પણ બંધ એકપણ ના થયા

હતી હું તો માયામાં જકડાયેલી, માયાને પ્રેમ સમજી બેઠી હતી

એનો તો હતો સાચો પ્રેમ હૈયે, છલકતી હતી કરુણા તો આંખમાંથી

આંખો એની તો મને સાચા પ્રેમની ઓળખાણ કરાવી ગઈ

આંધળા પ્રેમને તો મારા, આંખ મળી ગઈ
Andhala premane to mara, ankha mali gai

View Original
Increase Font Decrease Font

 
આંધળા પ્રેમને તો મારા, આંખ મળી ગઈ

હતી બંધ મારી આંખો, આજે તો ખુલી ગઈ

હતા તો મારા બે જ નયન, પણ ખુલ્લા એ તો ન રહી શક્યા

હતા એના તો હજાર નયન, પણ બંધ એકપણ ના થયા

હતી હું તો માયામાં જકડાયેલી, માયાને પ્રેમ સમજી બેઠી હતી

એનો તો હતો સાચો પ્રેમ હૈયે, છલકતી હતી કરુણા તો આંખમાંથી

આંખો એની તો મને સાચા પ્રેમની ઓળખાણ કરાવી ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


āṁdhalā prēmanē tō mārā, āṁkha malī gaī

hatī baṁdha mārī āṁkhō, ājē tō khulī gaī

hatā tō mārā bē ja nayana, paṇa khullā ē tō na rahī śakyā

hatā ēnā tō hajāra nayana, paṇa baṁdha ēkapaṇa nā thayā

hatī huṁ tō māyāmāṁ jakaḍāyēlī, māyānē prēma samajī bēṭhī hatī

ēnō tō hatō sācō prēma haiyē, chalakatī hatī karuṇā tō āṁkhamāṁthī

āṁkhō ēnī tō manē sācā prēmanī ōlakhāṇa karāvī gaī
Explanation in English Increase Font Decrease Font

To my blind love, true vision has finally been given!

My eyes were tightly shut, but today they have opened wide.

I possessed only two eyes, yet they could not remain open;

He possessed a thousand eyes, yet not even one ever closed.

I was tightly bound by worldly illusion, mistaking attachment for love.

But his heart held true love, and absolute compassion overflowed from his eyes;

His divine eyes have finally introduced me to the meaning of true love!