View Hymn (Bhajan)

Sr No. 108 | Date: 06-Sep-19921992-09-06છે જ્યાં તારી ઈચ્છા પ્રભુ, ત્યાં નથી કોઈની ઈચ્છા ચાલવાની રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-jyam-tari-ichchha-prabhu-tyam-nathi-koini-ichchha-chalavaniછે જ્યાં તારી ઈચ્છા પ્રભુ, ત્યાં નથી કોઈની ઈચ્છા ચાલવાની રે

છે જ્યાં તારી ધારણા પ્રભુ, ત્યાં ન વહાવી શકે કોઈ પોતાની ધાર રે

અરે! લાખ કોશિશ કરે, પણ રહે નિરાધાર રે

છે જ્યાં તારા સંકલ્પથી સૃષ્ટિનું સર્જન, ત્યાં તો ન કરે કોઈનું કાર્ય રે

કાર્ય ભલે કરે ખોટા, કાર્ય સિદ્ધ એ તો ન થાય રે

છે મારો આ નિર્ધાર પ્રભુ, તને સ્વીકારવાનું આ જીવન રે

છે તારો જ આશરો, પ્રભુ, કોઈ ન થઈ શકે મારો ભાગીદાર રે

છે જ્યાં તારી માલિકી પ્રભુ, ત્યાં તો છે તારું જ સ્વરાજ્ય રે

છે જ્યાં તારી ઈચ્છા પ્રભુ, ત્યાં નથી કોઈની ઈચ્છા ચાલવાની રે
Chhe jyam tari ichchha prabhu, tyam nathi koini ichchha chalavani re

View Original
Increase Font Decrease Font

છે જ્યાં તારી ઈચ્છા પ્રભુ, ત્યાં નથી કોઈની ઈચ્છા ચાલવાની રે

છે જ્યાં તારી ધારણા પ્રભુ, ત્યાં ન વહાવી શકે કોઈ પોતાની ધાર રે

અરે! લાખ કોશિશ કરે, પણ રહે નિરાધાર રે

છે જ્યાં તારા સંકલ્પથી સૃષ્ટિનું સર્જન, ત્યાં તો ન કરે કોઈનું કાર્ય રે

કાર્ય ભલે કરે ખોટા, કાર્ય સિદ્ધ એ તો ન થાય રે

છે મારો આ નિર્ધાર પ્રભુ, તને સ્વીકારવાનું આ જીવન રે

છે તારો જ આશરો, પ્રભુ, કોઈ ન થઈ શકે મારો ભાગીદાર રે

છે જ્યાં તારી માલિકી પ્રભુ, ત્યાં તો છે તારું જ સ્વરાજ્ય રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē jyāṁ tārī īcchā prabhu, tyāṁ nathī kōīnī īcchā cālavānī rē

chē jyāṁ tārī dhāraṇā prabhu, tyāṁ na vahāvī śakē kōī pōtānī dhāra rē

arē! lākha kōśiśa karē, paṇa rahē nirādhāra rē

chē jyāṁ tārā saṁkalpathī sr̥ṣṭinuṁ sarjana, tyāṁ tō na karē kōīnuṁ kārya rē

kārya bhalē karē khōṭā, kārya siddha ē tō na thāya rē

chē mārō ā nirdhāra prabhu, tanē svīkāravānuṁ ā jīvana rē

chē tārō ja āśarō, prabhu, kōī na thaī śakē mārō bhāgīdāra rē

chē jyāṁ tārī mālikī prabhu, tyāṁ tō chē tāruṁ ja svarājya rē
Explanation in English Increase Font Decrease Font

Where your divine will reigns, oh Lord, no human desire can ever prevail.

Where your vision is set, oh Lord, no one else can enforce their own power.

Ah! Even if they try a million times, they will remain completely helpless.

Where the universe is created by your sole resolve, no one else's doing truly matters;

Even if they attempt wrongful deeds, those actions will never bear fruit.

This is my absolute resolve, oh Lord—to accept and surrender to you for a lifetime.

I have only your shelter, oh Lord! No one else can ever be a partner in this bond.

Wherever your ownership lies, oh Lord, there exists only your supreme, divine kingdom!