View Hymn (Bhajan)

Sr No. 106 | Date: 06-Sep-19921992-09-06પ્રભુ, બની જાઉં તારા ચરણોની પાદુકા, બનાવી મારું જીવન ઘન્ય રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-bani-jaum-tara-charanoni-paduka-banavum-marum-jivana-ghanya-reપ્રભુ, બની જાઉં તારા ચરણોની પાદુકા, બનાવી મારું જીવન ઘન્ય રે

પ્રભુ, તારા ચરણોમાં રહું સદા તારી સંગ રે

લઈ તારો આશરો પ્રભુ, બનાવું મારું જીવન ધન્ય રે

પ્રભુ, તારી ચરણરજને હૃદયે લગાડી, મુક્ત થાઉં બધા આવેગોમાંથી રે

સંગ તારે રહી, ઓળખું હું મારા રૂપને રે

ભુલાવી બધા રંગને મારા, થાઉં તારામાં એકરંગ રે

પ્રભુ, બની જાઉં તારા ચરણોની પાદુકા, બનાવી મારું જીવન ઘન્ય રે
Prabhu, bani jaum tara charanoni paduka, banavi marum jivana ghanya re

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, બની જાઉં તારા ચરણોની પાદુકા, બનાવી મારું જીવન ઘન્ય રે

પ્રભુ, તારા ચરણોમાં રહું સદા તારી સંગ રે

લઈ તારો આશરો પ્રભુ, બનાવું મારું જીવન ધન્ય રે

પ્રભુ, તારી ચરણરજને હૃદયે લગાડી, મુક્ત થાઉં બધા આવેગોમાંથી રે

સંગ તારે રહી, ઓળખું હું મારા રૂપને રે

ભુલાવી બધા રંગને મારા, થાઉં તારામાં એકરંગ રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, banī jāuṁ tārā caraṇōnī pādukā, banāvī māruṁ jīvana ghanya rē

prabhu, tārā caraṇōmāṁ rahuṁ sadā tārī saṁga rē

laī tārō āśarō prabhu, banāvuṁ māruṁ jīvana dhanya rē

prabhu, tārī caraṇarajanē hr̥dayē lagāḍī, mukta thāuṁ badhā āvēgōmāṁthī rē

saṁga tārē rahī, ōlakhuṁ huṁ mārā rūpanē rē

bhulāvī badhā raṁganē mārā, thāuṁ tārāmāṁ ēkaraṁga rē
Explanation in English Increase Font Decrease Font

Oh Lord! May I become the sandals (paduka) of your feet, making my life blessed!

Oh Lord! May I always reside at your feet, forever in your company.

Seeking your shelter, oh Lord, make my life truly blessed.

Oh Lord! Pressing the dust of your feet to my heart, may I be liberated from all worldly impulses.

Staying in your company, may I realize my true self,

Forgetting all my own layers, may I blend into one single color with you!