En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4617 | Date: 15-Jun-2017
2017-06-15
2017-06-15
અનેક રહસ્યોથી ભરેલી છે સૃષ્ટિ તારી, જે સમજ્યા ના સમજાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=aneka-rahasyothi-bhareli-chhe-srishti-tari-je-samajya-na-samajaya-chhe
અનેક રહસ્યોથી ભરેલી છે સૃષ્ટિ તારી, જે સમજ્યા ના સમજાય છે
એવો તો કોઈ નથી આ સૃષ્ટિમાં, જેને તારાં બધાં રહસ્યોની જાણ છે
ખોલે જ્યારે તું જેટલા પડદા, એટલા રહસ્યની જાણ ત્યારે થાય છે
બાકી મથી મથી થાકે બધા, પણ રહસ્ય એ રહસ્ય રહી જાય છે
એક જ સૃષ્ટિમાં રચી તે અનેક સૃષ્ટિઓ, જેની કલ્પના ના થાય છે
જે આંખે દેખાય છે, કાને સંભળાય છે એ તો બહુ નાનું જગત છે
અનગીનત સૃષ્ટિ ને અનગીનત નિયમો પ્રભુ, એ ના બધાને સમજાય છે
જ્યારે અનુભવે કાંઈ નવું ત્યારે, માનવમન અનેક પ્રશ્નમાં ડૂબી જાય છે
તારી કૃપા ઊતરે તો મળે જવાબ, બાકી સમજ્યું ના સમજાય છે
વિવિધતામાં વસનારા પ્રભુ, તારી લીલા કળી ના કળાય છે
અનેક રહસ્યોથી ભરેલી છે સૃષ્ટિ તારી, જે સમજ્યા ના સમજાય છે
Aneka rahasyothi bhareli chhe srishti tari, je samajya na samajaya chhe
View Original
અનેક રહસ્યોથી ભરેલી છે સૃષ્ટિ તારી, જે સમજ્યા ના સમજાય છે
એવો તો કોઈ નથી આ સૃષ્ટિમાં, જેને તારાં બધાં રહસ્યોની જાણ છે
ખોલે જ્યારે તું જેટલા પડદા, એટલા રહસ્યની જાણ ત્યારે થાય છે
બાકી મથી મથી થાકે બધા, પણ રહસ્ય એ રહસ્ય રહી જાય છે
એક જ સૃષ્ટિમાં રચી તે અનેક સૃષ્ટિઓ, જેની કલ્પના ના થાય છે
જે આંખે દેખાય છે, કાને સંભળાય છે એ તો બહુ નાનું જગત છે
અનગીનત સૃષ્ટિ ને અનગીનત નિયમો પ્રભુ, એ ના બધાને સમજાય છે
જ્યારે અનુભવે કાંઈ નવું ત્યારે, માનવમન અનેક પ્રશ્નમાં ડૂબી જાય છે
તારી
કૃપા
ઊતરે તો મળે જવાબ, બાકી સમજ્યું ના સમજાય છે
વિવિધતામાં વસનારા પ્રભુ, તારી લીલા કળી ના કળાય છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
anēka rahasyōthī bharēlī chē sr̥ṣṭi tārī, jē samajyā nā samajāya chē
ēvō tō kōī nathī ā sr̥ṣṭimāṁ, jēnē tārāṁ badhāṁ rahasyōnī jāṇa chē
khōlē jyārē tuṁ jēṭalā paḍadā, ēṭalā rahasyanī jāṇa tyārē thāya chē
bākī mathī mathī thākē badhā, paṇa rahasya ē rahasya rahī jāya chē
ēka ja sr̥ṣṭimāṁ racī tē anēka sr̥ṣṭiō, jēnī kalpanā nā thāya chē
jē āṁkhē dēkhāya chē, kānē saṁbhalāya chē ē tō bahu nānuṁ jagata chē
anagīnata sr̥ṣṭi nē anagīnata niyamō prabhu, ē nā badhānē samajāya chē
jyārē anubhavē kāṁī navuṁ tyārē, mānavamana anēka praśnamāṁ ḍūbī jāya chē
tārī kr̥pā ūtarē tō malē javāba, bākī samajyuṁ nā samajāya chē
vividhatāmāṁ vasanārā prabhu, tārī līlā kalī nā kalāya chē
Previous Bhajan
ના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનો
Next Bhajan
સાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરે
Previous Gujarati Bhajan
ના શિવને શક્તિથી જુદા જાણો, ના શક્તિને શિવથી જુદા માનો
Next Gujarati Bhajan
સાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up