View Hymn (Bhajan)

Sr No. 4618 | Date: 18-Jun-20172017-06-18સાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sachakhotana-bhedamam-mana-jyam-sudhi-ranya-kareસાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરે

ત્યાં સુધી સમજી લેજો, સાચા સમર્પણ હજી થયાં નથી

શ્વાસે શ્વાસે શ્વાસોની ગતિ રૂંધાય જ્યાં સુધી

સમજી લેજો, ચિંતાના સથવારા હજી છૂટ્યા નથી

વાતે વાતે જાગે જીવનમાં, જ્યાં સવાલ અટપટા

સમજી લેજો વિશ્વાસના દોર હજી બંધાયા નથી

અનુભવી ના શક્યા હાજરી એની સતત જીવનમાં

સમજી લેજો મદ ને અહંકાર, હજી ત્યજ્યાં નથી

બેકાબૂ મન ને બેકાબૂ ભાવોભર્યાં રહ્યાં છે વર્તન હજી

સમજી લેજો ઇચ્છાઓના ઘોડા પર, હજી કોઈ લગામ નથી

સાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરે
Sacha-khotana bhedamam, mana jyam sudhi ranya kare

View Original
Increase Font Decrease Font

સાચા-ખોટાના ભેદમાં, મન જ્યાં સુધી રમ્યા કરે

ત્યાં સુધી સમજી લેજો, સાચા સમર્પણ હજી થયાં નથી

શ્વાસે શ્વાસે શ્વાસોની ગતિ રૂંધાય જ્યાં સુધી

સમજી લેજો, ચિંતાના સથવારા હજી છૂટ્યા નથી

વાતે વાતે જાગે જીવનમાં, જ્યાં સવાલ અટપટા

સમજી લેજો વિશ્વાસના દોર હજી બંધાયા નથી

અનુભવી ના શક્યા હાજરી એની સતત જીવનમાં

સમજી લેજો મદ ને અહંકાર, હજી ત્યજ્યાં નથી

બેકાબૂ મન ને બેકાબૂ ભાવોભર્યાં રહ્યાં છે વર્તન હજી

સમજી લેજો ઇચ્છાઓના ઘોડા પર, હજી કોઈ લગામ નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sācā-khōṭānā bhēdamāṁ, mana jyāṁ sudhī ramyā karē

tyāṁ sudhī samajī lējō, sācā samarpaṇa hajī thayāṁ nathī

śvāsē śvāsē śvāsōnī gati rūṁdhāya jyāṁ sudhī

samajī lējō, ciṁtānā sathavārā hajī chūṭyā nathī

vātē vātē jāgē jīvanamāṁ, jyāṁ savāla aṭapaṭā

samajī lējō viśvāsanā dōra hajī baṁdhāyā nathī

anubhavī nā śakyā hājarī ēnī satata jīvanamāṁ

samajī lējō mada nē ahaṁkāra, hajī tyajyāṁ nathī

bēkābū mana nē bēkābū bhāvōbharyāṁ rahyāṁ chē vartana hajī

samajī lējō icchāōnā ghōḍā para, hajī kōī lagāma nathī