View Hymn (Bhajan)

Sr No. 3600 | Date: 20-Aug-19991999-08-20આંખમાં મારા નવું નર્તન નાચ નાચી રહ્યું હતુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ankhamam-mara-navum-nartana-nacha-nachi-rahyum-hatumઆંખમાં મારા નવું નર્તન નાચ નાચી રહ્યું હતું

આ નયનોએ અનેક નાચ જોયા, એ નાચમાં મનડું ફરતું ને ફરતું રહ્યું

અદ્દભુત નાચમાં નયનો, મારા ખોવાઈ ગયા

કે મનડું મારું એમાં શાંત થઈ ગયું

અનોખા નાચ હતા જે, નાચ મને શાંતિ આપી ગયા

કુદરતના એ ખેલ આગળ, મન મારું ફરવાનું ભૂલી ગયું

સમજમાં ના આવે એક વાત ત્યાં મને

કે હતી મારા મનની ગતી ધીમી, કે એ નાચ વધારે ગતિમાં હતા

કે સતત ગતિશીલ એવા મનને, સ્થિરતાનો અનુભવ અપાવી ગયા

નયનોના એ નર્તન મને, ઘણું ઘણું આપી ગયા

આંખમાં મારા નવું નર્તન નાચ નાચી રહ્યું હતું

View Original
Increase Font Decrease Font

 
આંખમાં મારા નવું નર્તન નાચ નાચી રહ્યું હતું

આ નયનોએ અનેક નાચ જોયા, એ નાચમાં મનડું ફરતું ને ફરતું રહ્યું

અદ્દભુત નાચમાં નયનો, મારા ખોવાઈ ગયા

કે મનડું મારું એમાં શાંત થઈ ગયું

અનોખા નાચ હતા જે, નાચ મને શાંતિ આપી ગયા

કુદરતના એ ખેલ આગળ, મન મારું ફરવાનું ભૂલી ગયું

સમજમાં ના આવે એક વાત ત્યાં મને

કે હતી મારા મનની ગતી ધીમી, કે એ નાચ વધારે ગતિમાં હતા

કે સતત ગતિશીલ એવા મનને, સ્થિરતાનો અનુભવ અપાવી ગયા

નયનોના એ નર્તન મને, ઘણું ઘણું આપી ગયા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


āṁkhamāṁ mārā navuṁ nartana nāca nācī rahyuṁ hatuṁ

ā nayanōē anēka nāca jōyā, ē nācamāṁ manaḍuṁ pharatuṁ nē pharatuṁ rahyuṁ

addabhuta nācamāṁ nayanō, mārā khōvāī gayā

kē manaḍuṁ māruṁ ēmāṁ śāṁta thaī gayuṁ

anōkhā nāca hatā jē, nāca manē śāṁti āpī gayā

kudaratanā ē khēla āgala, mana māruṁ pharavānuṁ bhūlī gayuṁ

samajamāṁ nā āvē ēka vāta tyāṁ manē

kē hatī mārā mananī gatī dhīmī, kē ē nāca vadhārē gatimāṁ hatā

kē satata gatiśīla ēvā mananē, sthiratānō anubhava apāvī gayā

nayanōnā ē nartana manē, ghaṇuṁ ghaṇuṁ āpī gayā