View Hymn (Bhajan)

Sr No. 3144 | Date: 29-Dec-19981998-12-29આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ankho-vina-pana-prabhu-tum-nayanona-tira-mare-chheઆંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે

ઘાયલના દર્દને તું શું જાણે છે ?

હાથ વિના પણ તું પ્રેમના પ્યાલા પીવરાવે છે, પ્રેમના નશા તું શું જાણે છે?

તારી યાદ બનાવે પાગલ અમને, પાગલનું પાગલપન તું શું જાણે છે?

દીવાનગીના જામમાં છે તું ડૂબ્યો, શું મારી દીવાનગી તું પહેચાને છે?

તડપાવે, તરસાવે અમને તું પ્યારમાં, અમારી તડપ તું શું જાણે છે?

તારા પ્યારના અમે દિવાના તો હરપળ, અમને તું શું સતાવે છે?

તીર પર તીર મારીને એમને જીવનમાં, તું અમને શું બનાવવા ચાહે છે ?

ભૂલીને બધું કરીએ યાદ તને હરઘડી, તું શું એ ચાહે છે ?

રાખે સંભાળ પળ પળ અમારી, તોય કેમ અમને સતાવે છે ?

આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે
Ankho vina pana prabhu tum nayanona tira mare chhe

View Original
Increase Font Decrease Font

આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે

ઘાયલના દર્દને તું શું જાણે છે ?

હાથ વિના પણ તું પ્રેમના પ્યાલા પીવરાવે છે, પ્રેમના નશા તું શું જાણે છે?

તારી યાદ બનાવે પાગલ અમને, પાગલનું પાગલપન તું શું જાણે છે?

દીવાનગીના જામમાં છે તું ડૂબ્યો, શું મારી દીવાનગી તું પહેચાને છે?

તડપાવે, તરસાવે અમને તું પ્યારમાં, અમારી તડપ તું શું જાણે છે?

તારા પ્યારના અમે દિવાના તો હરપળ, અમને તું શું સતાવે છે?

તીર પર તીર મારીને એમને જીવનમાં, તું અમને શું બનાવવા ચાહે છે ?

ભૂલીને બધું કરીએ યાદ તને હરઘડી, તું શું એ ચાહે છે ?

રાખે સંભાળ પળ પળ અમારી, તોય કેમ અમને સતાવે છે ?

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āṁkhō vinā paṇa prabhu tuṁ nayanōnā tīra mārē chē

ghāyalanā dardanē tuṁ śuṁ jāṇē chē ?

hātha vinā paṇa tuṁ prēmanā pyālā pīvarāvē chē, prēmanā naśā tuṁ śuṁ jāṇē chē?

tārī yāda banāvē pāgala amanē, pāgalanuṁ pāgalapana tuṁ śuṁ jāṇē chē?

dīvānagīnā jāmamāṁ chē tuṁ ḍūbyō, śuṁ mārī dīvānagī tuṁ pahēcānē chē?

taḍapāvē, tarasāvē amanē tuṁ pyāramāṁ, amārī taḍapa tuṁ śuṁ jāṇē chē?

tārā pyāranā amē divānā tō harapala, amanē tuṁ śuṁ satāvē chē?

tīra para tīra mārīnē ēmanē jīvanamāṁ, tuṁ amanē śuṁ banāvavā cāhē chē ?

bhūlīnē badhuṁ karīē yāda tanē haraghaḍī, tuṁ śuṁ ē cāhē chē ?

rākhē saṁbhāla pala pala amārī, tōya kēma amanē satāvē chē ?