En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3143 | Date: 29-Dec-1998
1998-12-29
1998-12-29
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhavasagaramam-chhum-hum-eka-tari-navadi
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
રહ્યો છું તારા સાગરમાં તોય, કિનારાની મને કેમ રટ લાગી
હૈયામાં મારા ના જાણે એવી, કેવી તમન્ના જાગી
છે હરપળ ને હરક્ષણ તું પાસે ને પાસે, તોય કેવી રટ લાગી
ના જાણે દિલમાં મારા, આ કેવી અનોખી તડપ જાગી
તું જ કિનારો ને તું જ મઝધાર, તોય કિનારાની મને રટ લાગી
ના જાણે હૈયામાં મારા, મને કેવી અનોખી પ્યાસ જાગી
સમજવા ચાહું પણ સમજીના શકું, કે કેમ કિનારાની રટ લાગી
જોઈના શકું તને પાસે ક્યાંય, એટલે દૂર જવાની તમન્ના જાગી
ના સમજાય આખર મને કિનારાની કેમ રટ લાગી
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
Bhavasagaramam chhum hum eka tari navadi
View Original
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
રહ્યો છું તારા સાગરમાં તોય, કિનારાની મને કેમ રટ લાગી
હૈયામાં મારા ના જાણે એવી, કેવી તમન્ના જાગી
છે હરપળ ને હરક્ષણ તું પાસે ને પાસે, તોય કેવી રટ લાગી
ના જાણે દિલમાં મારા, આ કેવી અનોખી તડપ જાગી
તું જ કિનારો ને તું જ મઝધાર, તોય કિનારાની મને રટ લાગી
ના જાણે હૈયામાં મારા, મને કેવી અનોખી પ્યાસ જાગી
સમજવા ચાહું પણ સમજીના શકું, કે કેમ કિનારાની રટ લાગી
જોઈના શકું તને પાસે ક્યાંય, એટલે દૂર જવાની તમન્ના જાગી
ના સમજાય આખર મને કિનારાની કેમ રટ લાગી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
bhavasāgaramāṁ chuṁ huṁ ēka tārī nāvaḍī
rahyō chuṁ tārā sāgaramāṁ tōya, kinārānī manē kēma raṭa lāgī
haiyāmāṁ mārā nā jāṇē ēvī, kēvī tamannā jāgī
chē harapala nē harakṣaṇa tuṁ pāsē nē pāsē, tōya kēvī raṭa lāgī
nā jāṇē dilamāṁ mārā, ā kēvī anōkhī taḍapa jāgī
tuṁ ja kinārō nē tuṁ ja majhadhāra, tōya kinārānī manē raṭa lāgī
nā jāṇē haiyāmāṁ mārā, manē kēvī anōkhī pyāsa jāgī
samajavā cāhuṁ paṇa samajīnā śakuṁ, kē kēma kinārānī raṭa lāgī
jōīnā śakuṁ tanē pāsē kyāṁya, ēṭalē dūra javānī tamannā jāgī
nā samajāya ākhara manē kinārānī kēma raṭa lāgī
Previous Bhajan
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
Next Bhajan
આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે
Previous Gujarati Bhajan
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
Next Gujarati Bhajan
આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up