En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3145 | Date: 29-Dec-1998
1998-12-29
1998-12-29
સારી વસ્તુને જીવનમાં જે વખાણી શક્યા નથી, શું વખાણવું એ સમજી શક્યા નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sari-vastune-jivanamam-je-vakhani-shakya-nathi-shum-vakhanavum-e-samaji
સારી વસ્તુને જીવનમાં જે વખાણી શક્યા નથી, શું વખાણવું એ સમજી શક્યા નથી
રહ્યાં જ્યાં પોતાના અહંકારમાં જીવનમાં, જલદી કોઈને અપનાવી શક્યા નથી
સમજદારીને જીવનમાં જે પચાવી શક્યા નથી, સમજદારીને અપનાવી શક્યા નથી
ના સમજીને નાસમજમાં રહી, જીવનમાં સમજના અણસારને કદી પામ્યા નથી
ખુદની પ્રશંસા સિવાય જીવનમાં, જે કોઈ પ્રશંસા અન્યની કરી શક્યા નથી
અટકી ગયા જીવનમાં એ તો ત્યાં ને ત્યાં, આગળ એ વધી શક્યા નથી
રહ્યાં જે દિલના ભાવોથી અજાણ્યા, એ દિલના ભાવોને ઓળખી શક્યા નથી
પ્યાર મહોબતની મજા જે માણી શક્યા નથી, જીવનમાં એ પ્યારને પહેચાની શક્યા નથી
આંખે વર્ષે જ્યાં ઇર્ષ્યા જીવનમાં, એ કરુણાની ઠંડકને માણી શક્યા નથી
પ્રભુથી રહ્યાં જે દૂર જીવનમાં, એ પ્રભુને કદી પામી શક્યા નથી
સારી વસ્તુને જીવનમાં જે વખાણી શક્યા નથી, શું વખાણવું એ સમજી શક્યા નથી
Sari vastune jivanamam je vakhani shakya nathi, shum vakhanavum e samaji shakya nathi
View Original
સારી વસ્તુને જીવનમાં જે વખાણી શક્યા નથી, શું વખાણવું એ સમજી શક્યા નથી
રહ્યાં જ્યાં પોતાના અહંકારમાં જીવનમાં, જલદી કોઈને અપનાવી શક્યા નથી
સમજદારીને જીવનમાં જે પચાવી શક્યા નથી, સમજદારીને અપનાવી શક્યા નથી
ના સમજીને નાસમજમાં રહી, જીવનમાં સમજના અણસારને કદી પામ્યા નથી
ખુદની પ્રશંસા સિવાય જીવનમાં, જે કોઈ પ્રશંસા અન્યની કરી શક્યા નથી
અટકી ગયા જીવનમાં એ તો ત્યાં ને ત્યાં, આગળ એ વધી શક્યા નથી
રહ્યાં જે દિલના ભાવોથી અજાણ્યા, એ દિલના ભાવોને ઓળખી શક્યા નથી
પ્યાર મહોબતની મજા જે માણી શક્યા નથી, જીવનમાં એ પ્યારને પહેચાની શક્યા નથી
આંખે વર્ષે જ્યાં ઇર્ષ્યા જીવનમાં, એ કરુણાની ઠંડકને માણી શક્યા નથી
પ્રભુથી રહ્યાં જે દૂર જીવનમાં, એ પ્રભુને કદી પામી શક્યા નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sārī vastunē jīvanamāṁ jē vakhāṇī śakyā nathī, śuṁ vakhāṇavuṁ ē samajī śakyā nathī
rahyāṁ jyāṁ pōtānā ahaṁkāramāṁ jīvanamāṁ, jaladī kōīnē apanāvī śakyā nathī
samajadārīnē jīvanamāṁ jē pacāvī śakyā nathī, samajadārīnē apanāvī śakyā nathī
nā samajīnē nāsamajamāṁ rahī, jīvanamāṁ samajanā aṇasāranē kadī pāmyā nathī
khudanī praśaṁsā sivāya jīvanamāṁ, jē kōī praśaṁsā anyanī karī śakyā nathī
aṭakī gayā jīvanamāṁ ē tō tyāṁ nē tyāṁ, āgala ē vadhī śakyā nathī
rahyāṁ jē dilanā bhāvōthī ajāṇyā, ē dilanā bhāvōnē ōlakhī śakyā nathī
pyāra mahōbatanī majā jē māṇī śakyā nathī, jīvanamāṁ ē pyāranē pahēcānī śakyā nathī
āṁkhē varṣē jyāṁ irṣyā jīvanamāṁ, ē karuṇānī ṭhaṁḍakanē māṇī śakyā nathī
prabhuthī rahyāṁ jē dūra jīvanamāṁ, ē prabhunē kadī pāmī śakyā nathī
Previous Bhajan
આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે
Next Bhajan
अगर मिल जाए कुछ हमें जीवन में, ना तलाश उसकी फिर रहती है
Previous Gujarati Bhajan
આંખો વિના પણ પ્રભુ તું નયનોના તીર મારે છે
Next Gujarati Bhajan
ખડખડ હાસ્ય સાંભળીને હૈયે, આનંદનો અનુભવ થાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up