View Hymn (Bhajan)

Sr No. 4818 | Date: 25-Mar-20192019-03-25અંતર ખાલી રહ્યું, અંતર ખાલી રહ્યું, ત્યાં કાંઈ ના થયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antara-khali-rahyum-antara-khali-rahyum-tyam-kami-na-thayumઅંતર ખાલી રહ્યું, અંતર ખાલી રહ્યું, ત્યાં કાંઈ ના થયું

આપે છે જગતને જ્ઞાન જે, આવતાં સંજોગો લથડિયાં ખાય જે

આપે મોટાં મોટાં પ્રવચનો તો જગતમાં, શાંતિ ના આપી શકે કોઈને

બુદ્ધિની હોશિયારી ને ચતુરાઈથી, છેતરે જગતને ને ખુદને

અંતરમાં ના રહે, આનંદની ધારામાં, વસે પ્રભુજી રે પ્યારા

ગાય ભજન, કરે નિત્ય સત્સંગ, રંગ એ તો ચડે ના જરાય

ના પોકારી શકે પ્રભુને, ના આપી શકે એ પ્રેમનાં રે દાન

ખાલી ખોખલી વાતોથી તો ભરાતા નથી, અંતરના રે ભંડાર

અંતર ખાલી રહ્યું, અંતર ખાલી રહ્યું, ત્યાં કાંઈ ના થયું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

aṁtara khālī rahyuṁ, aṁtara khālī rahyuṁ, tyāṁ kāṁī nā thayuṁ

āpē chē jagatanē jñāna jē, āvatāṁ saṁjōgō lathaḍiyāṁ khāya jē

āpē mōṭāṁ mōṭāṁ pravacanō tō jagatamāṁ, śāṁti nā āpī śakē kōīnē

buddhinī hōśiyārī nē caturāīthī, chētarē jagatanē nē khudanē

aṁtaramāṁ nā rahē, ānaṁdanī dhārāmāṁ, vasē prabhujī rē pyārā

gāya bhajana, karē nitya satsaṁga, raṁga ē tō caḍē nā jarāya

nā pōkārī śakē prabhunē, nā āpī śakē ē prēmanāṁ rē dāna

khālī khōkhalī vātōthī tō bharātā nathī, aṁtaranā rē bhaṁḍāra