View Hymn (Bhajan)

Sr No. 4778 | Date: 23-Jan-20192019-01-23અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-birajato-pratyaksha-pana-tum-chhe-aparoksha-pana-tum-ja-chheઅંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે

આકારમાં પણ સજીને સામે છે નિરાકાર, પણ વસ્યો છે તું ને તું

સમજાય છે આ વાત મનને, પણ અંતરને અનુભૂતિ ના થાય

કણેકણમાં ને ક્ષણેક્ષણમાં વસનારા, વહાલા તારાં દર્શન ના થાય

જીવન જીવીએ કઈ રીતે સમજમાં ના આવે આ વાત જરાય

ચાહીએ તને, કરીએ પ્રેમ તને, આખરે કાંઈ ના સમજાય

કયા બાંધ રહે અંતરને બાંધતા, અંતરને તારી અનુભૂતિ ના થાય

થાય દર્શન આ જગતના વહાલા, તારા દીદારે દર્શન ના થાય

કરીએ શું, કરીએ કેમ, મનમાં તારું સ્મરણ રહે સદાય

પ્રભુ આપો દૃષ્ટિ હવે એવી, સતત તમારાં દીદારે દર્શન થાય

અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે
Antaramam birajato pratyaksha pana tum chhe, aparoksha pana tum ja chhe

View Original
Increase Font Decrease Font

અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે

આકારમાં પણ સજીને સામે છે નિરાકાર, પણ વસ્યો છે તું ને તું

સમજાય છે આ વાત મનને, પણ અંતરને અનુભૂતિ ના થાય

કણેકણમાં ને ક્ષણેક્ષણમાં વસનારા, વહાલા તારાં દર્શન ના થાય

જીવન જીવીએ કઈ રીતે સમજમાં ના આવે આ વાત જરાય

ચાહીએ તને, કરીએ પ્રેમ તને, આખરે કાંઈ ના સમજાય

કયા બાંધ રહે અંતરને બાંધતા, અંતરને તારી અનુભૂતિ ના થાય

થાય દર્શન આ જગતના વહાલા, તારા દીદારે દર્શન ના થાય

કરીએ શું, કરીએ કેમ, મનમાં તારું સ્મરણ રહે સદાય

પ્રભુ આપો દૃષ્ટિ હવે એવી, સતત તમારાં દીદારે દર્શન થાય

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

aṁtaramāṁ birājatō pratyakṣa paṇa tuṁ chē, aparōkṣa paṇa tuṁ ja chē

ākāramāṁ paṇa sajīnē sāmē chē nirākāra, paṇa vasyō chē tuṁ nē tuṁ

samajāya chē ā vāta mananē, paṇa aṁtaranē anubhūti nā thāya

kaṇēkaṇamāṁ nē kṣaṇēkṣaṇamāṁ vasanārā, vahālā tārāṁ darśana nā thāya

jīvana jīvīē kaī rītē samajamāṁ nā āvē ā vāta jarāya

cāhīē tanē, karīē prēma tanē, ākharē kāṁī nā samajāya

kayā bāṁdha rahē aṁtaranē bāṁdhatā, aṁtaranē tārī anubhūti nā thāya

thāya darśana ā jagatanā vahālā, tārā dīdārē darśana nā thāya

karīē śuṁ, karīē kēma, manamāṁ tāruṁ smaraṇa rahē sadāya

prabhu āpō dr̥ṣṭi havē ēvī, satata tamārāṁ dīdārē darśana thāya