En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4779 | Date: 30-Jan-2019
2019-01-30
2019-01-30
યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ, યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yadadasta-mari-khovai-gai-yadadasta-mari-khovai-gai
યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ, યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
કર્યા દેહતણા શણગાર, પણ યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
ભૂલ્યો હું ખુદ તણી રે પહેચાન, કે યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
કરતો ને કરાવતો રહ્યો, જગતને મારી ઓળખાણ
આવ્યો ક્યાંથી ક્યાં જવાનું, દિશાહીન બની બેસાડી ગઈ
ધરી રૂપ નવાં, કરી નવી નવી પહેચાન, નિજ સ્વરૂપનું ભાન વીસરાવી ગઈ
સાનભાન સઘળાં ભુલાયાં, કે મારી યાદદાસ્ત ખોવાઈ ગઈ
છું કોણ, છે અસ્તિત્વ મારું શું, એ પણ વીસરાવી ગઈ
કરી કૃપા જ્યારે સદગુરુએ, વાત ત્યારે આ સમજાઈ ગઈ
પડી ખબર ત્યારે મને કે, મારી યાદદાસ્ત ખોવાઈ ગઈ
યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ, યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
Yadadasta mari khovai gai, yadadasta mari khovai gai
View Original
યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ, યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
કર્યા દેહતણા શણગાર, પણ યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
ભૂલ્યો હું ખુદ તણી રે પહેચાન, કે યાદદાસ્ત મારી ખોવાઈ ગઈ
કરતો ને કરાવતો રહ્યો, જગતને મારી ઓળખાણ
આવ્યો ક્યાંથી ક્યાં જવાનું, દિશાહીન બની બેસાડી ગઈ
ધરી રૂપ નવાં, કરી નવી નવી પહેચાન, નિજ સ્વરૂપનું ભાન વીસરાવી ગઈ
સાનભાન સઘળાં ભુલાયાં, કે મારી યાદદાસ્ત ખોવાઈ ગઈ
છું કોણ, છે અસ્તિત્વ મારું શું, એ પણ વીસરાવી ગઈ
કરી
કૃપા
જ્યારે સદગુરુએ, વાત ત્યારે આ સમજાઈ ગઈ
પડી ખબર ત્યારે મને કે, મારી યાદદાસ્ત ખોવાઈ ગઈ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
yādadāsta mārī khōvāī gaī, yādadāsta mārī khōvāī gaī
karyā dēhataṇā śaṇagāra, paṇa yādadāsta mārī khōvāī gaī
bhūlyō huṁ khuda taṇī rē pahēcāna, kē yādadāsta mārī khōvāī gaī
karatō nē karāvatō rahyō, jagatanē mārī ōlakhāṇa
āvyō kyāṁthī kyāṁ javānuṁ, diśāhīna banī bēsāḍī gaī
dharī rūpa navāṁ, karī navī navī pahēcāna, nija svarūpanuṁ bhāna vīsarāvī gaī
sānabhāna saghalāṁ bhulāyāṁ, kē mārī yādadāsta khōvāī gaī
chuṁ kōṇa, chē astitva māruṁ śuṁ, ē paṇa vīsarāvī gaī
karī kr̥pā jyārē sadaguruē, vāta tyārē ā samajāī gaī
paḍī khabara tyārē manē kē, mārī yādadāsta khōvāī gaī
Previous Bhajan
અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે
Next Bhajan
તનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોને
Previous Gujarati Bhajan
અંતરમાં બિરાજતો પ્રત્યક્ષ પણ તું છે, અપરોક્ષ પણ તું જ છે
Next Gujarati Bhajan
તનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોને
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up